News of Thursday, 27th June 2024
ડામર રોડમાંથી અચાનક ધુમાડાના નીકળતા લોકોમાં કુતુહલ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં કુતુહલ સર્જાયું છે.વરસાદી માહોલ વચ્ચે ભાતેલ અને વળત્રા ગામને જોડતો માર્ગ પર આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા છે. ડામર રોડમાંથી અચાનક ધુમાડાના નીકળતા લોકોમાં કુતુહલ ઉભું થયું હતું.ઘટનાને લઈને લોકોમાં અનેક તર્ક વિતકૅ સર્જાયા છે.

(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
