<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

રાજકોટ સીટી પ્રાંત-૧ સીટી સર્વેના બપોર બાદ ઍકી સાથે ૩૮ કેસો ચલાવશે નોંધ રદ્દ થવા અંગેના હુકમો સામે અપીલ રાજકોટ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે સીટી સર્વેના ઍકી સાથે ૩૮ કેસો અંગે બપોર બાદ સુનાવણી રાખી છેઃ પ્રાંત અધીકારી તથા શીરેસ્તેદાર ભાલોડી અન્ય કર્મચારીઓ દ્વારા સુનાવણી હાથ ધરાશેઃ ક્ષેત્રફળના વિસંગતતા, કુલમુખત્યાર નામાની નકલ ન હોવી-સ્ટેમ્પ ડયુટી ઓછી ભરી હોય વિગેરે કારણોસર નોîધ રદ્દ થઇ હોય તેવા હુકમો સામે રાજકોટના ૩૮ અરજદારોઍ અપીલો કરી છે...

(3:28 PM IST)