News of Thursday, 27th June 2024
ભુજમાં ધોધમાર વરસાદ વચ્ચે બહુમાળી ઈમારતની બાલકનીની છત તૂટી રોડ ઉપર પડી: લોકોમાં ભય ફેલાયો : ભુજમાં આજે બે ઈંચ જેટલા ભારે ધોધમાર વરસાદ દરમ્યાન બહુમાળી ઈમારતની બાલકનીની છત તૂટી જાહેર રોડ ઉપર નીચે પડતાં લોકોમાં ભય ફેલાયો હતો. ૨૦૦૧ ના ભૂકંપમાં જર્જરિત થયેલ આ સનરાઈઝ એપાર્ટમેન્ટ ભુજના સીટી પોલીસ સ્ટેશનની બાજુમાં લોકોની અવરજવરથી ધમધમતા રોડ ઉપર આવેલું છે. ( રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
