News of Friday, 28th June 2024
ભુજમાં વિજળી પડી તેના વાયરલ થયેલ લાઇવ દ્રશ્યો: સદનસીબે જાનહાનિ ટળી : ભુજમાં વિજળી પડી તેના વાયરલ થયેલ લાઇવ દ્રશ્યો: સીટી પોલીસ સ્ટેશન પાસે આવેલા સનરાઈઝ એપાર્ટમેન્ટ ઉપર વિજળી પડતાં ભૂકંપમાં જર્જરિત થયેલ આ બિલ્ડિંગની ચોથા માળની બાલકનીની છત તૂટતાં જાહેર રોડ ઉપર નીચે કાટમાળ પડ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી. નીચે ગેસ એજન્સીની દુકાન સહિત અન્ય દુકાનો પણ આવેલી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ) :જુઓ વિડીયો

(9:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
