તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Friday, 28th June 2024
તૃણમૂલ કોંગ્રેસના ત્રણ સાંસદોને રાજ્યસભાના અધ્યક્ષે બરાબરના તતડાવ્યા રાજ્યસભાના અધ્યક્ષ અને વાઈસ પ્રેસિડેન્ટ જગદીશ ધનકરે તળણમૂલ કોંગ્રેસના સાંસદો સાગરિકા ઘોષ, સાંકેત ગોખલે અને ડેરેન ઓબરીયનની ગળહમાં અંધાધુંધી સર્જવા માટે આકરી ઝાટકણી કાઢી હતી. સ્પીકરે કહ્યું હતું કે સાગરિકા ઘોષ શું તમે આ ગળહમાં આ હેતુથી જ આવો છો ? સાંકેત તમે તમારા માટે જ ન્યુસન્સ બની રહ્યા છો. જ્યારે સંસદમાં ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદી સંબોધન કરી રહ્યા હતા ત્યારે આ લોકો ધમાલ સર્જી રહ્યા હતા.

(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
