<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

૨ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ: નૈઋત્યનું ચોમાસુ રાજસ્થાન સહિત સંખ્યાબંધ રાજ્યોમાં પૂરપાટ આગળ વધ્યું : દ. ગુજ.માં ઓરેન્જ એલર્ટ; હવામાન ખાતાએ ૨જી જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી: નૈઋત્યનું ચોમાસુ ચોમાસું પ. રાજસ્થાનના કેટલાક વધુ ભાગો, પૂર્વ રાજસ્થાનના બાકીના ભાગો, હરિયાણાના કેટલાક ભાગો, સમગ્ર દિલ્હી, પ. યુપીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું; એમપીના બાકીના ભાગો, છત્તીસગઢ, પ. બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વ યુપીના કેટલાક વધુ ભાગોને આવરી લીધુ

(8:24 PM IST)