<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

તમામ ઇમરજન્‍સી સેવા એકજ નંબર પરથી મળે છે તેવા ૧૧૨ પર રોજ ૧૨ હજારથી વધુ કોલ આવે છે : વડા પ્રધાનના વિચાર થકી જેનો અદભૂત આવિષ્‍કાર અને કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રારંભ થયેલ સેવાઓ અંગે મુખ્‍ય પોલીસ વડા ડો.કે.એલ.એન રાવે સહયોગી સિનિયર IPS અધિકારીઓ સાથે અથથી ઈતિ સુધીની પ્રક્રિયા જાણી સંતોષ વ્‍યક્‍ત કર્યો પોલીસ, ફાયર, એમ્‍બ્‍યુલન્‍સ, મહિલા અને ચાઇલ્‍ડ હેલ્‍પ લાઈને માટે એકજ નંબર ડાયલ કરવાથી જે સેંટર દ્વારા આખી પ્રક્રિયા થાય છે, તેનું મહત્‍વ સમજી ડો.રાવે પોતાના સાથી અધિકારીઓ લો એન્‍ડ ઓર્ડર હેડ રાજકુમાર પાંડિયન, સિનિયર ips ખુર્શીદ અહેમદ અને સિનિયર IPS દીપક મેઘાણી વિગેરેને સાથે રાખી અભ્‍યાસપૂર્ણ માહિતીથી વાકેફર બન્‍યા2:44 PM IST