News of Friday, 28th June 2024
વોડાફોન આઈડિયાએ પણ તેના પ્રી-પેઈડ અને પોસ્ટ-પેઈડ ગ્રાહકો માટે ભાવ વધાર્યા : વોડાફોન આઈડિયાએ પણ તેના પ્રી-પેઈડ અને પોસ્ટ-પેઈડ ગ્રાહકો માટે ૪ જુલાઈ થી ૧૦ થી ૨૧% ટેરિફમાં વધારો કરેલ છે. આ પહેલા જીઓ અને એરટેલ એ પણ તેના અલગ અલગ ટેરીફ પ્લાનમાં વધારો જાહેર કર્યો હતો.

(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
