<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

અમરનાથ યાત્રાનો આજે સવારે કાશ્‍મીર ખીણમાં ભારે બંદોબસ્‍ત વચ્‍ચે બાલતાલ અને પહેલગામના રૂટથી પ્રારંભ થયો છે. બાવન દિવસ પછી ૧૯ ઓગસ્‍ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થશે ૨ લાખથી વધુ જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે.

(11:39 AM IST)