<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

અમદાવાદ સીપી કેન્‍દ્રમાં ડીજીપી લેવલે શ્રી મલ્લિક અને વડોદરા સીપી એડી ડીજી લેવલે શ્રી કોમાર એમ્‍પેનેલ્‍ડ થયા : અમદાવાદ સીપી કેન્‍દ્રમાં ડીજીપી લેવલે શ્રી મલ્લિક અને વડોદરા સીપી એડી ડીજી લેવલે શ્રી કોમાર એમ્‍પેનેલ્‍ડ થયા. કેન્‍દ્ર દ્વારા ૩૬ ડિગ્રી તરીકે ઓળખાતી કસોટી પાર કરી પસંદગી પામતા વિશાળ શુભેચ્‍છક વર્ગમાં હર્ષની લાગણી. : જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક (અમદાવાદ પોલીસ કમિશનર) ગુજરાત ફ્રન્‍ટીયરનાં બીએસએફ વડા, સીઆઇએસએફ વડા જેવા મહત્‍વના સ્‍થાન સાંભળી ચૂકયા છે . : જયારે વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાંર સીબીઆઇ માં ફરજ બજાવી ચૂકયા છે. બન્ને ખૂબ સ્‍વચ્‍છ પ્રતિભા ધરાવતા સિનિયર આઈપીએસ છે.

(11:40 AM IST)