તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
જયંત ચૌધરીએ ધોકો પછાડ્યો :પેટાચૂંટણીમાં ભાજપ પાસેથી 3 સીટો માંગી. વિધાનસભાની 10 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે:જયંત ચૌધરી મીરાપુર, ગાઝિયાબાદ અને ખેર (અલીગઢ)ની સીટો પર અડગ:આરએલડી તરફથી સાંસદ ચંદન ચૌહાણના પત્ની યાશિકા ચૌહાણ, અજીત રાઠી, પૂર્વ ધારાસભ્ય નવાજીશ આલમ ખાન વગેરે ટિકિટના દાવેદાર:ભાજપ તરફથી મીરાપુર પેટાચૂંટણીના દાવેદારોમાં પૂર્વ મંત્રીઓ ડો.સંજીવ બાલિયાન, શિવાન સૈની, અભિષેક ગુર્જર, પૂર્વ ધારાસભ્ય મિથલેશ પાલ, અમિત રાઠી વગેરે નામ ચર્ચામાં

(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
