News of Sunday, 30th June 2024
અમદાવાદમાં બપોરે ૧૨ વાગ્યા પછી દે ધનાધન વરસાદ તૂટી પડ્યો:અમદાવાદમાં આજે બપોરે ૧૨ વાગ્યા પછી દે ધનાધન વરસાદ તૂટી પડ્યો હતો.. બપોરે ૧ વાગ્યે મળતા અહેવાલ મુજબ વરસાદ સતત ચાલુ છે.. વાતાવરણ સંપૂર્ણ ઘેરાયેલું છે હોવાનું અમદાવાદથી દેવેન્દ્ર પતાણી જણાવે છે.

(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
