<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

સવારે સાડા છ વાગ્યે રાજકોટ - જૂનાગઢમાં ધોધમાર વરસાદ ચાલુ : જૂનાગઢમાં વહેલી સવારે ત્રણેક વાગ્યે અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા મેઘરાજા, સવારે પાંચ સાડા પાંચ સુધી ભારે વરસાદ ચાલુ હતો, સવારે ૬ આસપાસ વરસાદ રહી ગયેલ પરંતુ આ લખાય છે ત્યારે સવારે ૬.૨૮ કલાકે વરસાદ ફરી જોરદાર ચાલુ થયો છે.. : રાજકોટમાં પણ વરસાદ થોડો સમય વરસાદ રહી ગયા પછી અત્યારે સવારે ૬.૨૯ વાગ્યે ફરી જોર પકડ્યું છે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર પણ વરસાદના વાવડ મળી રહ્યા છે. : પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે.

(9:30 AM IST)