ટ્રેનકાંડઃ અપહરણકારો સામે ‘મિંદડી' બની પાક. આર્મી : પાકિસ્તાન ટ્રેન અપહરણ મામલે વિદ્રોહી BLAએ આપ્યું ૪૮ કલાકનું અલ્ટીમેટમઃ ૨૧૪ યાત્રી બંધકઃ ૩૦ સૈનિકોની હત્યા : જો આર્મી નજીક આવશે તો બંધકોને મારી નાખશું: BLAની ચેતવણીઃ પાક. આર્મી મામલો ઉકેલવામાં ઉણી ઉતરીઃ ટ્રેનમાંથી બહાર આવેલા લોકોએ પાક. સેનાના દાવાની હવા કાઢી નાખી11:04 AM IST
અપહરણ કરાયેલી ટ્રેનમાં કેટલા બંધકો ? કેટલા મૃત્યુ થયા ? પાકિસ્તાન સેના અને બીએલએ બળવાખોરોના દાવા શું છે ? : ઝફર એક્સપ્રેસ ૯ બોગીમાં લગભગ ૫૦૦ મુસાફરો સાથે ક્વેટાથી પેશાવર જઈ રહી હતી :બલૂચ બળવાખોરોએ ટનલ નંબર ૮ પર રેલ્વે ટ્રેક ઉડાવી દીધો અને ઝફર એક્સપ્રેસ પર ગોળીબાર કર્યો : જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ4:20 PM IST
સીએમ યોગીએ કહ્યું- ઈસ્લામ પહેલા પણ ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ :1526માં વિષ્ણુ મંદિર તોડીને તોડવામાં આવ્યું હતું : સંભલની જામા મસ્જિદ પર ચાલતા વિવાદ વચ્ચે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ કહ્યું કે ત્યાંના વિષ્ણુનું મંદિર 1526માં તોડીને નષ્ટ કરાયું હતું એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઇસ્લામ પહેલા પણ ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ 10:45 PM IST
પાકિસ્તાનમાં કેવી રીતે ટ્રેન હાઈજેક થઈ?: બલૂચ લિબરેશન આર્મીએ ભયાનક વિડિયો જાહેર કર્યો :નવું અલ્ટીમેટમ પણ આપ્યું: જુઓ વિડિઓ : પાકિસ્તાની સેના હજુ પણ જાફર એક્સપ્રેસમાંથી બંધકોને છોડાવી શકી નથી:BLAએ ટ્રેન હાઈજેકનો વીડિયો જાહેર કર્યો:અલ્ટીમેટમ જો પાકિસ્તાન સેના એક પણ ગોળી ચલાવશે તો 10 પાકિસ્તાની બંધકો માર્યા જશે7:37 PM IST
સોનાથી મઢાયેલો અને આરસના પથ્થરોથી સજાવેલો: આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના 'શીશમહેલ'ની ચર્ચા શરૂ : વિશાખાપટ્ટનમના ઋષિકોંડા વિસ્તારમાં લગભગ 10 એકરમાં ફેલાયેલો આ વૈભવી મહેલ માત્ર રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો: 500 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બંગલાને પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.7:04 PM IST
સોનુ નિગમે IIFA પર કટાક્ષ કર્યો:નોમિનેશનથી દૂર રાખવા બદલ ગુસ્સો વ્યક્ત કર્યો : આ પોસ્ટના કેપ્શનમાં સોનુએ લખ્યું છે - આભાર IIFA, છેવટે તમે રાજસ્થાનની નોકરશાહી પ્રત્યે જવાબદાર હતા: રાજસ્થાન કાર્યક્રમમાં પરફોર્મ કરવા ગયેલા સોનુના કાર્યક્ર્મમાંથી મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અધવચ્ચેથી છોડીને જતા રહેતા લાલઘૂમ6:43 PM IST
નાસાનું નવું ટેલિસ્કોપ બ્રહ્માંડના વણઉકેલાયેલા રહસ્યો ખોલશે:SPHEREx ટેલિસ્કોપ કેવી રીતે કાર્ય કરશે:એક નવો ગેલેક્સી નકશો બનાવાશે : 488 મિલિયન ડોલરના SPHEREX મિશનનો ઉદ્દેશ્ય એ શોધવાનો છે કે અબજો વર્ષોમાં આકાશગંગાની રચના અને વિકાસ કેવી રીતે થયો અને બ્રહ્માંડ તેની શરૂઆતની ક્ષણોમાં આટલી ઝડપથી કેવી રીતે વિસ્તર્યું6:30 PM IST
લીલાવતી હોસ્પીટલમાં કાલા જાદુ- તંત્ર મંત્રઃ ૨૦૦૦ કરોડનો ગોટાળોઃ 3 FIR કરાઇ : લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીઓએ આરોપ લગાવ્યો છે કે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુની નાણાકીય ગેરરીતિઓ કરી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને તેમના સહયોગીઓ દ્વારા હોસ્પિટલ પરિસરમાં કાળો જાદુ કરવામાં આવતો હતો11:05 AM IST
પાંચ મહિલા પર દુષ્કર્મ કરનારા ભારતીયને ૪૦ વર્ષની જેલની સજા : ૪૦ વર્ષની જેલની સજામાંથી ૩૦ વર્ષ તો તેને પેરોલ પણ નહીં મળે : તેની જેલની સજા પૂરી થશે ત્યારે તે ૮૩ વર્ષનો થઈ ગયો હશે : બાલેશ ધનખડ નામના આ શખ્સ પર પાંચ કોરિયન યુવતીઓ પર દુષ્કર્મનો આરોપ છે : તેણે આ યુવતીઓને જોબના બહાને બોલાવી નશીલી દવા આપી બેભાન કરીને તેમના પર કુકર્મ આચર્યુ હતું9:52 AM IST
‘બે ગોળીમાં મારી નાખીશ': નાની બાળકીએ આપી વડાપ્રધાન મોદીને ધમકી? : સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક નાની બાળકી એકે-૪૭ રાઇફલ સાથે વડા પ્રધાન મોદીને ધમકી આપતી જોવા મળે છે : આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સમાં બબાલઃ નાની ઉમરે કટ્ટરપંથી વિચારધારા પર ચિંતાઓ ઉઠી10:04 AM IST
આ વખતે કાશ્મીરમાં ઓછી હિમવર્ષાના પરિણામે, આવનારા પ્રવાસીઓની સંખ્યા કોઈને ખુશી આપી શકી નથી :શું ટ્યૂલિપ ગાર્ડન શુષ્ક શિયાળા અને બરફના અભાવને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે? : ગયા વર્ષે રેકોર્ડબ્રેક ભીડ પછી આ મહિનાના અંતમાં વાર્ષિક ઉદ્ઘાટન પહેલાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે,એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન આ વર્ષે 23 માર્ચ પછી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે4:21 PM IST
અમેરિકન જાહેરાતથી કાશ્મીરી સફરજન ચિંતામાં લાલ થઈ ગયું : જમ્મુ-કાશ્મીરના સફરજન ઉત્પાદકોએ ચિંતા વ્યક્ત કરી : તેમને ડર છે કે તેનાથી ભારતના સ્થાનિક ફળ ઉદ્યોગ પર ગંભીર અસર પડશે : કાશ્મીર વેલી ફ્રુટ ગ્રોઅર્સ કમ ડીલર્સ એસોસિએશને ઔપચારિક રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને આ પગલાને રોકવા માટે તેમની હસ્તક્ષેપની માંગ કરી4:15 PM IST
એરટેલ પછી હવે રિલાયન્સ જિયોએ સ્ટારલિંક સાથે કર્યોકરાર : રિલાયન્સ જિઓએ એલોન મસ્કની સ્ટારલિંક સાથે ભાગીદારી કરી છે. સ્ટારલિંકમાં હજારો લો-અર્થ ઓર્બિટ (LEO) ઉપગ્રહોનો સમાવેશ થાય છે, જે પળથ્વીથી લગભગ ૫૫૦ કિમી ઉપર સ્થિત છે. આ ઉપગ્રહો લેસર લિંક્સની મદદથી એકબીજા સાથે જોડાય છે અને ઝડપથી ડેટા ટ્રાન્સમિટ કરે છે : સ્ટારલિંક હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થશે10:07 AM IST
દુબઈમાં રહેવું અને કામ કરવું હવે સરળ બન્યું! : UAEએ વર્ક વિઝામાં ૫ મોટા ફેરફારો : સંયુક્ત આરબ અમીરાત (UAE) નું દુબઈ શહેર ભારતીયોમાં નોકરી માટે સૌથી વધુ લોકપ્રિય છે. અહીં માત્ર ઓછા કૌશલ્ય ધરાવતા કામદારો માટે જ નોકરીઓ નથી, પરંતુ IT અને આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં પણ હંમેશા લોકોની માંગ રહે છે10:07 AM IST
સાઉથવેસ્ટ એરલાઇન્સે એક લોકપ્રિય નીતિનો અંત લાવીને ચેક્ડ બેગ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે : અમેરિકાની એરલાઇન્સ ખર્ચ નિયંત્રિત કરવા અને આવક વધારવા માટે સંઘર્ષ કરી રહી હોવાથી રોકાણકારો તરફથી ફેરફારો કરવા માટે ભારે દબાણનો સામનો કરી રહી છે:સૌથી વધુ વફાદારી દરજ્જો ધરાવતા ગ્રાહકોને ફીમાંથી મુક્તિ મળશે:અન્ય લોકોએ 28 મેથી બુક કરાયેલી ફ્લાઇટ્સ માટે ચેક્ડ બેગ માટે ચૂકવણી કરવી પડશે.9:58 PM IST
મોરેશિયસે વધાર્યું ભારતનું સન્માન:પીએમ મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન' : આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા પહેલા ભારતીય બન્યા:હું નમ્રતાથી તેનો સ્વીકાર કરું છું. આ સન્માન ભારત અને મોરેશિયસ વચ્ચેના ઊંડા સંબંધો માટેનું સન્માન:પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો11:28 PM IST

ખામોશી ક્યુ ?

સન્માન....

'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'

હોળીની ભીડ.....

વૃક્ષારોપણ.....
અકિલા સોશ્યિલ મીડિયાજિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગેર મેળા અંતર્ગત સાયકલ રેલી નીકળી : ૩૭ કી.મી. રેલીમાં ૨૦૦ થી વધુ અધિકારીઓએ ભાગીદારી નોંધાવીને વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” વિશે સ્થાનિકોને માહિતગાર કર્યા: નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટેલ ચોકડીથી પ્રારંભાયેલી રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ10:40 PM IST
૧૩મી માર્ચ "વિશ્વ કિડની દિવસ" :અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુપ્ત દાન રુપે મળ્યું અંગદાન: : ગુપ્તદાન રુપે થયેલ આ અંગદાન થી એક હ્રદય, બે કિડની અને એક લિવરનું દાન મળ્યું: અત્યાર સુધી સિવીલ હોસ્પિટલ અમદાવાદ માં ૩૨૮ કિડની દાનમાં મળી: હજું પણ રાજ્યમાં ૨૦૦૦ થી વધું દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટીગમાં- ડૉ.રાકેશ જોષી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ6:38 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ-વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ : ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં રંગ-ઉમંગની છોળો અને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે ઉજવાયો હોળી ઉત્સવ : પ્રાંગણમાં બેસવા માટે ખાટલા-ઢોલિયા સાથે રંગબેરંગી ફૂલોની સજાવટથી નયનરમ્ય રંગોળી પણ આ હરિયાળા પ્રાંગણની શોભા વધુ રંગમય બની4:02 PM IST
પિતા ‘‘કન્યાદાન'' કરે તે પહેલાં દીકરીએ પિતાને કર્યુ ‘‘અંગદાન'', પછી દુનિયાને કહ્યું ‘‘અલવિદા''! : હૃદયને કંપાવી દે એવી આ ઘટના છે હિંમતનગર તાલુકાનાં બેરણા ગામની : લીવરનું દાન આપ્યા બાદ ભૂમિને કમળામાંથી કમળી થઈ જે જીવલેણ સાબિત થઈઃ હોસ્પિટલમાં વ્હાલી અને આશાસ્પદ દીકરીએ અંતિમ શ્વાસ લેતા પરિવાર પર આભ ફાટયું!10:09 AM IST
સમાજના છેલ્લી હરોળના સર્વોદય અને ઉત્થાન માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સતત પ્રયત્નશીલ: સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની રૂ. ૧૪,૧૦૨.૨૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ અંગે વિધાનસભા ગૃહમાં મંજૂર :અનુસૂચિત જાતિ સહિતના પછાતવર્ગોનું ઘરના ઘરનું સપનું સાકાર કરવા મકાન સહાયમાં રૂ.૫૦,૦૦૦નો વધારો કરી, કુલ રૂ. ૧૨૦ કરોડની જોગવાઈ સૂચિત કરાઈ2:31 PM IST
સુરતમાં વિદેશી દારૂનું pcb દ્વાર ગોડાઉન ઝડપી લેતા ખળભળાટ : નશામાં ધૂત લોકો હિટ એન્ડ રન જેવા બનાવો નોતરી, લોકોના જીવન પર ખતરો નોતરે તેવી ભિતી આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારાઃ પીઆઇ આર. એસ. સુવેરાને વિશેષ જવાબદારી સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર થયો :છોટા હાથી ઝડપાયાંનાં પગલે pcb ટીમની આકરી પૂછપરછમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભારતીય બનાવટનો લાખો રૂપિયાનાં વિદેશી દારૂનો મોટા બિઝનેસનો ઘટસ્ફોટ થયેલ3:22 PM IST
હાશ...ગરમીમાંથી રાહત મળશે, કાલથી તાપમાન ક્રમશઃ ઘટશે : કાલે હુતાશણીએ સાંજે ૬ થી ૯ સુધી પવન મુખ્યત્વે પヘમિના અને અમુક સેન્ટરોમાં પવન પશ્ચિમી ઉતર પશ્ચિમીદિશામાંથી ફુંકાશે :સોમવાર સુધીમાં હાલ જે તાપમાન પ્રવર્તી રહેલ છે તેમાં ૪ થી પ ડીગ્રીનો ઘટાડો થશેઃ ગુરૂ, શુક્ર તાપમાન એક-એક ડીગ્રી ઘટશેઃ તા.૧પ થી ૧૯ તાપમાનની રેન્જ ૩૬ થી ૩૯ ડીગ્રી વચ્ચે રહેશેઃ વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલ 4:09 PM IST
અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કાબૂમાં :ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનરનું મોટું નિવેદન : અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કહ્યું -અમદાવાદમાં પ્રજાના સહયોગથી 14000 જેટલા ખાનગી CCTV લગાવાયા.મોનિટરીંગ કંટ્રોલ રૂમ ખાતે કરાશે .કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે, અમદાવાદ મહિલાઓ માટે ભારતનું સૌથી સેફ શહેર8:24 PM IST
તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ અપાઈ : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી: સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા તેમજ અફવાઓ અંગે ખાસ સોશિયલ મીડિયા મોનીટરીંગ કરવા તાકીદ કરાઈ7:09 PM IST
રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરાઈ : રાજ્યના ચાર ઝોનમાં FRC ફી નિયમન સમિતિ કાર્યરત : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર : વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શિક્ષણ મંત્રી : અમદાવાદમાં ૮ જિલ્લા,વડોદરામાં ૭ જિલ્લા,રાજકોટમાં ૧૧ જિલ્લા અને સુરતમાં ૭ જિલ્લાને સમાવતી FRC ફી નિયમન સમિતિ રચવામાં આવી4:28 PM IST
સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમના વાવેતર માટે ૫૮૯ ખેડૂતોને રૂ. ૨.૪૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ: રાઘવજીભાઈ પટેલ : વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું : કૃષિમંત્રીએ વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા દાડમ પાકના વાવેતર અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો4:28 PM IST
થ્રી લીયર બ્રીજ સહિતના પ૭પ કરોડના વિકાસ કામોની ભેટ મળશે : ર૬ મીએ ભુપેન્દ્રભાઇ પટેલને વિવિધ પ્રકલ્પના લોકાર્પણ-ખાતમુર્હુત માટે નિમંત્રણ : કટારિયા ચોકડીએ મોટામવાથી કાલાવડ તરફ ઓવરબ્રિજ, ૧પ૦ ફુટ રીંગ રોડ, ગોંડલ રોડથી જામનગર રોડ તરફ અન્ડર બ્રિજ તથા નોર્મલ રસ્તા, વોર્ડ નં. ૧રમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ઘંટેશ્વરથી કોરાટ ચોકડી સુધીનો ફોર લેન રોડ સહિતના મુખ્ય પ્રોજેકટનો સમાવેશ 2:52 PM IST
અલ્પેશ કહેતો-બધાને સોનાના નળીયાવાળા કરી દેવા છે! : ૫૯ રોકાણકારોએ ૧ લાખથી માંડી ૮૬ લાખ સુધીના રોકાણ એફડીમાં કર્યુ હતું: ૨૦૨૩ પછી વળતર આપવાનું બંધ કર્યુ, મુળ રકમ પણ પાછી ન આપીઃ તપાસ કરતાં ખબર પડી કે મંડળી નુકસાનીમાં ડુબી ગઇ છે અને અલ્પેશે સગાવ્હાલા, મિત્રોના નામે મિલ્કતો લઇ લીધી છેઃ છેતરાયેલામાં મોરબી, અમરેલીના બે રોકાણકાર પણ સામેલ અલ્પેશ સતત મિટીંગો કરી પબ્લીસીટી કરી લોકોને રોકાણ કરવા લલચાવતોઃ તે કહેતો-તમારી પાસે ન હોય તો સગાવ્હાલા પાસેથી લાવો, બેંકમાંથી લોન લઇ લ્યો, તો'ય તમને નફો જ છે વેપારી રશ્મિનભાઇ પરમારે વિધવા ભાભીને આવક મળતી થાય એ માટે તેમના વીમાની રકમ ૧૪ લાખનું રોકાણ કર્યુઃ તેના પર પાંચ વર્ષ સતત વળતર અપાયું: પછી વળતર બંધ કરાયું આશાપુરા રોડના રંગુન ક્લોથ સ્ટોરવાળા દરજી વેપારી રશ્મિનભાઇ એવા લપેટાયા કે પોતાના મકાન પર ૪૦ લાખની લોન લઇ અલગ અલગ એફડીથી રોકાણ કર્યુ હતું!4:11 PM IST
હોલિકા ઉત્સવનું શાષાોકત માહાત્મ્ય4:25 PM IST
પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહ : વિશાળ શોભાયાત્રા ભવ્ય બાઇક રેલી નિકળશે : ભાવિકોમાં અદમ્ય ઉત્સાહઃ બાઇક રેલીમાં નામ નોંધાવવા મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરો : સાથે સાથે પોથીજીની નોંધણી પણ પૂરજોશમાં ચાલી રહી છે. : ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ૦રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે લાખો ભાવિકો-વૈષ્ણવો-સનાતનીઓ ૧૦૮ પોથીજીના દર્શન કરી ધન્ય બનશેઃ સર્વત્ર ‘રાધે રાધે' ના નાદ ગૂંજશે : સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટ કૃષ્ણમય બની જશે :શોભાયાત્રામાં બાઇક ઉપરાંત વિન્ટેજ કાર, મર્સીડીસ, ઓડી, બીએમ ડબલ્યુ, મારૂતિ, હ્યુનડાઇ સહિતની ગાડીઓનો વિશાળ કાફલો, રથ, બગી, ઘોડાગાડી સહિતના આકર્ષણો જમાવટ કરશે : મહિલા મંડળો ટ્રેડીશનલ ડ્રેસમાં રાસ-ગરબાની રમઝટ બોલાવશે. : પવિત્ર પોથીજીને વાજતે-ગાજતે વ્યાસપીઠ સુધી લઇ જવાશે : અદ્યતન સાઉન્ડ સીસ્ટમ ધરાવતા ડી.જે.ના સથવારે વિરાણી ચોકથી શરૂ કરીને યાજ્ઞિક રોડ, જાગનાથ મંદિર થઇને વિશાળ શોભાયાત્રા રેસકોર્ષ પહોંચશે. : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ- ટીમ સુપર-ડુપર-શિસ્તબદ્ધ આયોજન કરવા કટીબદ્ધ : રાજકોટ લોહાણા મહાજન દ્વારા અદકેરૂં - જાજરમાન આયોજન 3:02 PM IST
ગઇકાલે બપોરે ઘરેથી નીકળેલા અમિતની આજીડેમમાંથી લાશ મળીઃ હત્યાનો આક્ષેપ : મૃતકના ભાઇ વિક્કી મકવાણાએ કહ્યું-ગઇકાલે બપોરે મારા ભાઇને સુજલ અને વિશાલ ઉર્ફ ગેડરો લઇ ગયા'તાઃ મારે ગેડરા સાથે માથાકુટ ચાલતી હતીઃ વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ બધાએ મચ્છી ખાધી પછી શું થયું તે અંગે બંને અજાણ હોવાનું કહે છેઃ પોલીસે તપાસ શરૂ કરી2:51 PM IST
રાજકોટની શ્રી મની પ્લસ મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે ૫૦ લોકોના ૧૧ કરોડ ‘ખાઇ' જવાનો વધુ એક ગુનો : નાના મવા રોડ સંભવ કોમ્પ્લેક્ષમાં ૨૦૧૭માં ઓફિસ ખોલી પુર્વયોજીત કાવત્રુ ઘડી લોકોને સ્કીમમાં નાણા રોકવા લલચાવી મંડળીને તાળા મારી દીધા હતાં: અગાઉ પણ ગુના નોંધાયા હતાં : આશાપુરા રોડના રંગુન ક્લોથવાળા રશ્મિનભાઇ પરમારે સત્સંગી મનસુખભાઇના કહેવાથી અલ્પેશની ઓફિસે જઇ એફડીમાં રોકાણ પર મહિને ૧ ટકા વળતરની સ્કીમમાં પોતાના વિધવા ભાભીના નામે ૧૪ લાખ રોક્યા હતાં: જેનું પાંચ વર્ષ સુધી અલ્પેશે નિયમીત વળતર આપતાં વેપારીએ બીજા સગા સંબંધી, મિત્રોને પણ રોકાણ કરવા કહ્યું હતું: તાલુકા પોલીસે અલ્પેશની ધરપકડ કરી તપાસ શરૂ કરી 11:47 AM IST
કાલે હોલીકા દહન : શુક્રવારે રંગ પર્વ ધુળેટી : ફાગણ ફોરમતો આવ્યો... આનંદના અબીલ ગુલાલ ઉડાડતો આવ્યો... ફાગણ ફોરમતો આવ્યો... ચોકે ચોકે છાણાના ગંજ ગોઠવવા તૈયારીઓ શરૂ : ખજુર-ધાણી-દાળીયા અને સાકરના હારડાની બજારોમાં ધુમ ખરીદી : શુક્રવારે ધુળેટી પર્વે આનંદના અબીલ ગુલાલ ઉડશેઃ મંદિરોમાં ફુલડોલ ઉત્સવના આયોજનો3:55 PM IST
કાઉન્સીલર એપઃ આંગળીના ટેરવે મળશે ફરિયાદ-નિકાલની માહિતી : મનપાની ટેકનોલોજી ક્ષેત્રે વધુ એક સુવિધાઃ કચરો, ડ્રેનેજ, ખાડા, પાણીની તકલીફ સાથે લગ્ન નોંધાણી, મિલ્કત વેરા, જન્મ-મરણ સહિતના વિભાગોને પણ આવરી લેવાયા :નગરસેવકો પોતાના વિસ્તારની વિવિધ સમસ્યાઓ સીધી નોંધાવી શકશેઃ હલ થતા સંબંધીત કર્મચારી દ્વારા ફોટો પણ અપલોડ કરાશેઃ મ્યુ. કમિશનર તુષાર સુમેરાનું તંત્રને વધુ અદ્યતન બનાવવા પગલુ4:10 PM IST
રાત્રે હાસ્ય કવિ સંમેલન : હાસ્યનો મહાસાગર ઘુઘવશે : હોળી-ધૂળેટી પર્વની પૂર્વ સંધ્યાએ મનપા દ્વારા હોલી કે રંગ હાસ્ય રસ કે સંગનું કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન :નગરજનોને સુરેશ અલબેલા, મુન્નાબેટરી, મનોહર મનોજ, ખુશ્બુ શર્મા, હિમાંશુ બવંડર તથા સુમિત મિશ્રા પેટ પકડીને હસાવશે 4:13 PM IST
‘સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત' સી.આઈ.એસ.એફ.ના ૫૬માં સ્થાપના દિન અંતર્ગત સાઈકલ રેલીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન : આરાધના ધામ ખાતે ગ્રામજનો અને આગેવાનો દ્વારા સાઇકલિસ્ટોનું સ્વાગત કરીને દ્વારકા માટે પ્રસ્થાનઃ ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સી.આઈ.એસ.એફ.ના જવાનો ૨૫ દિવસની આ યાત્રા દ્વારા સી.આઈ.એસ.એફ.ની સમુદ્ર કાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે મહત્વની ભૂમિકાને પ્રદર્શિત કરશે10:28 AM IST
પોરબંદરના એરપોર્ટ ઉપર અઢી વર્ષ બાદ ર૯ મીથી મુંબઇની પ્રથમ ફલાઇટનું મંગલાચરણ : અર્જુનભાઇ મોઢવાડીયા અને મનસુખભાઇ માંડવીયા દ્વારા પુનઃ ફલાઇટ ચાલુ કરાવવાના પ્રયાસો સફળ અઠવાડીયામાં મંગળવાર અને ગુરૂવાર બે વખત નિયમીત ઉડાનઃ પોરબંદર-મુંબઇ સ્પાઇસ જેટની ફલાઇટનું ભાડુ પ્રારંભે ઘટાડવામાં આવતા મુસાફરોને રાહત2:30 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે પ્રતિ વર્ષની માફક સેવાયજ્ઞ યોજાયો : છેલ્લા એકાદ દશક કરતાં વધુ સમયથી નિયમિત રીતે યોજાતા આ કેમ્પમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત આસપાસના ગામોના યુવાનો, વડીલો તથા બહેનો સતત ૨૪ કલાક પોતાના સમયદાનની સેવા આપીને બધાની તીર્થયાત્રા સલામત રીતે પરિપૂર્ણ નીવડે તેવા પૂરતા પ્રયાસો10:28 AM IST
આમરણમાં જવાનોની સાયકલ રેલીનું સ્વાગત4:16 PM IST
ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરીએ તો પાછળ રહી જઇશું : પોરબંદરમાં એ.આઇ. (આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ)ના માધ્યમથી વ્યવસાયમાં કેવી રીતે નવીનતા લાવી શકાય ? તે અંગે સી.એ.હિરેન નંદાનું વકતવ્ય યોજાયું : યુવા ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રેરણાદાયી આયોજનને આવકાર અર્જુનભાઇ મોઢવાડીયાએ એ.આઇ.નો પોતે ઉપયોગ કરતા હોવાનું પ્રવચનમાં જણાવ્યું 4:20 PM IST
મસ્કના સ્ટારલીંકની થઇ ભારતમાં એન્ટ્રી 5:41 PM IST
કિશમિશ ખાવાથી થાય છે આ પાંચ ચમત્કારી ફાયદા 5:44 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
૨૦૦૦-૩૦૦૦ કરોડથી વધુનો દાવ : ૧૧ સ્ટાર્સની ૨૩ ફિલ્મો : બોલિવૂડને બનાવશે ધનવાન! : વર્ષ ૨૦૨૩માં બોલિવૂડના લોકોએ બોક્સ ઓફિસ પર ખૂબ જ તબાહી મચાવી હતી. તે જ સમયે, ગયા વર્ષ એટલે કે ૨૦૨૪ આનાથી બરાબર વિપરીત હતું : જ્યાં દક્ષિણના લોકોએ વધુ હોબાળો મચાવ્યો : હવે આ વર્ષનો વારો છે : જ્યાં બોલિવૂડે સારી કમાણી સાથે શરૂઆત કરી છે જોકે, આગામી ૨-૩ વર્ષ વધુ અદભુત બનવાના છે : ૧૧ કલાકારોની તે ૨૩ આગામી ફિલ્મો જે આવનારા દિવસોમાં ઘણી કમાણી કરશે10:48 AM IST

































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































































































































































































































