<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ભારે વરસાદ અપડેટ: સવારે ૬.૩૦ કલાકે : જુનાગઢ, ગિર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં અનેક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આજે દિવસ દરમિયાન ભારે વરસાદ ચાલુ રહી શકે છે તથા વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે. હવામાન તંત્રનો લેટેસ્ટ વર્તારો

(9:36 AM IST)