<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

સવારે મોટાભાગના સૌરાષ્ટ્ર ઉપર વાદળાઓની જમાવટ: કચ્છ સૌરાષ્ટ્રના સાગરકાંઠે પણ વાદળાઓ જોરદાર છવાયા છે : સવારે ૭.૩૦ વાગ્યાની લેટેસ્ટ ઇનસેટ ઉપગ્રહની તસવીરમાં રાજકોટ સહિત મોટાભાગના સૌરાષ્ટ્ર ઉપર જબરજસ્ત વાદળા છવાયેલા જોવા મળે છે. ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્રના સાગરકાંઠેથી પણ વાદળાઓની ભારે જમાવટ, મોટા પ્રમાણમાં દર્શાય છે..

(9:51 AM IST)