<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

યુ.એસ. પ્રવાસ ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ડેલિગેશને માઈક્રોન અને ગુગલની મૂલાકાત લીધી : ધી ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ TiEના સભ્યો સાથે બેઠક યોજી : પર્પ્લેક્સિટીના સી.ઈ.ઓ. અરવિંદ શ્રીનિવાસ સાથે વન ટુ વન બેઠક : ગુગલ યુવા કૌશલ્ય – શિક્ષકો અને વિધાર્થીઓ માટે AI ટ્રેનિંગ-કૃષિમાં પાક પેટર્ન – સોઈલ એન્ડ ક્લાયમેટ-ડેટા સિક્યુરિટી માટેના ક્ષેત્રોમાં ગુજરાત સાથે કાર્યરત થવા ઉત્સુક : TiE હેલ્થકેર સેક્ટરમાં હેલ્થ વર્કર્સ ટ્રેનિંગ – વિવિધ AI ટુલ્સથી યુવા કૌશલ્ય વિકાસ માટે ગુજરાતને સહયોગ કરશે : ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ માટે ડેવલપર અને પર્પ્લેક્સિટી AI વચ્ચે હાઈબ્રીડ સેટઅપ માટે ફળદાયી પરામર્શ3:22 PM IST

ગુજરાતે ચરખાથી લઈને ગિફ્ટ સિટી અને સેમિકન્ડક્ટરથી લઈને સ્પેસ ટેક્નોલોજી સુધીની અભૂતપૂર્વ સફર ખેડી : ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ૩૩.૩૯ ગીગાવાટને પાર : ૧૧ દેશોના યુવા પ્રતિનિધિઓ સરદાર પટેલની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેશે : ગાંધીનગર ખાતે ‘બ્રિક્સ યુથ સમિટ’નો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રારંભ : નાયબ મુખ્યમંત્રીએ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો ગણાવી : કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસેની પ્રેરક ઉપસ્થિતિ : યુવાનો માત્ર ભવિષ્ય નથી, પણ દેશનો મજબૂત વર્તમાન અને સૌથી મોટી શક્તિ છે: હર્ષ સંઘવી : ‘ફ્રેન્ડ્સ ઓફ માય ભારત’ પોર્ટલ લોન્ચ અને ‘ડિજિટલ કોમ્પેન્ડિયમ ઓફ વોલન્ટિયરિંગ પ્રેક્ટિસીસ’નું વિમોચન કરાયું3:39 PM IST