News of Monday, 1st July 2024
આપના સાંસદ સ્વાતિ માલીવાલ ઉપર હુમલાના કેસમાં કેજરીવાલના અંગત બિભવ કુમારની જામીન અરજી અંગે સુનાવણી : આપના સાંસદ અને આમ આદમી પાર્ટીના અગ્રીમ મહિલાનેતા સ્વાતિ માલીવાલ સાથે મારા મારી અને માનહાની અંગેના મામલામાં અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારની જામીન અરજી ઉપર દિલ્હી હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ રહી છે.

(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
