<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

છેલ્લા ૨૪ કલાક : સવારે ૮ સુધીમાં : સુરતના પલસાણામાં ૮ાા ઇંચ : માણાવદર ૮ાા ઇંચ : સુરતના મહુવામાં ૭ ઇંચ : જૂનાગઢના વંથલીમાં ૬ ઇંચ : કુલ ૧૦૮ તાલુકામાં મેઘસવારી : અનેક સ્‍થળે વરસાદ ચાલુ : દ્વારકા - બારડોલી - કુતિયાણા - ઓલપાડ તાલુકામાં ધોધમાર ૬ ઇંચ

(11:31 AM IST)