<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ભારે વરસાદથી રપ૧ ફીડરો બંધ : ૩૮ ગામોમાં અંધારપટ : ૯૧ થાંભલા પડી ગયાઃ ૧૦ ટ્રાન્‍સફોર્મર ઉડયા છેલ્લા ર૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વીજ તંત્રને ઘેરી અસર થઇ છેઃ ખેતીવાડીના ર૩૧ સહિત કુલ રપ૧ ફીડરો બંધ થઇ ગયા છેઃ ૩૮ ગામોમાં અંધારપટ છવાઇ ગયો છેઃ ૯૧ થાંભલાને ભારે નુકશાન થયું છેઃ ૧૦ ટ્રાન્‍સફોર્મર ઉડયા છેઃ વીજ તંત્રની પ૦ થી વધુ ટીમો ર૪ કલાક રાઉન્‍ડ ધ કલોક કામ કરી રહી છે.

(11:35 AM IST)