News of Monday, 1st July 2024
કચ્છમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRF ની ટિમ સ્ટેનબાય રખાઈ: 30 રેસ્ક્યુર ની ટિમ ભુજ ખાતે પહોંચી: હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારે વરસાદની કરાઈ છે આગાહી: રાહત બચાવની કામગીરી માટે NDRF ની એક ટિમ સ્ટેનબાય:જિલ્લામાં કોઈ પણ સ્થળે સ્થિતિ બગડે તો તાત્કાલિક NDRF ટિમ મોકલાશે

(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
