<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

બુટલેગર યુવરાજસિંહ અને હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીના સબંધ અંગે પોલીસ તપાસ કરશે : કચ્છ એસપી સાગર બાગમાર : ગુજરાત પોલીસમાં ચકચાર સર્જતી ઘટના અંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે પત્રકાર પરિષદમાં આપી માહિતી: ૬ ગુનામાં વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને સીઆઈડી ક્રાઈમની હેડ કોન્સ્ટે. નીતા વશરામ ચૌધરીએ થાર જીપથી પોલીસ ગાડીને ટક્કર મારવા પ્રયાસ કરતાં પોલીસને કરવું પડ્યું ફાયરિંગ, બિયરના ટીન ખુલ્લા પણ બન્ને પીધેલા નહીં, બન્ને વચ્ચેના સંબંધની પોલીસ કરશે તપાસ.

(3:04 PM IST)