News of Monday, 1st July 2024
દેશના પ્રથમ માનવ મિશનમાં નરેન્દ્રભાઈ અવકાશમાં ઉડાન ભરી શકે છે : ઈસરોના અધ્યક્ષ સોમનાથનો નિર્દેશ : ન્યુઝફર્સ્ટ ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ કહે છે કે, ‘વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતના પ્રથમ માનવ મિશનમાં ગગનયાન અંતર્ગત અવકાશમાં ઉડાન ભરી શકે છે, જ્યારે આ માનવ મિશન ઓપરેશન ઓપરેશનલ બનશે. જો રાષ્ટ્રના વડા અવકાશમાં જશે તો તે એક અત્યંત ગૌરવની બાબત હશે.

(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
