<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સંસદમાં રાહુલ ગાંધી ઉપર ભારે ગુસ્‍સે થઈ ગયા હતા જયારે રાહુલ ગાંધીએ કહ્યુ કે, ખેડૂતોને એમએસપી આપવામાં આવતી નથી ત્‍યારે શિવરાજસિંહ ઉભા થઈ ગયા હતા અને કહેલ કે તમારે આક્ષેપો કરવા હોય તો પહેલા તેને ચકાસી લ્‍યો. તમે જુઠ્ઠુ બોલો છો. તમે સત્તામાં હતા ત્‍યારે કેટલી ખરીદી થતી હતી?

(5:07 PM IST)