<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગૌશાળા નિર્માણ માટે અંબાણી પરિવારનું ૧૦ કરોડનું દાન : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના આંગણે ગૌ-સેવાનું મહાપર્વઃ અંબાણી પરિવાર બનાવશે ભારતની અત્‍યાધુનિક ગૌશાળાઃ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના ૩૧માં જન્‍મદિનના શુભ અવસરે અંબાણી પરિવારે શ્રી હનુમાન દાદાના ચરણોમાં ગૌ-સેવા અર્પણ કરી : સાળંગપુર ધામના ૨૮ એકરના વિશાળ પરિસરમાં સ્‍વીડનની ૧૩૦ વર્ષ જૂની વિખ્‍યાત “DeLaval” કંપનીના સહયોગથી રૂા. ૧૫ કરોડના કુલ ખર્ચે અત્‍યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે : પૂ. હરીપ્રકાશ સ્‍વામી મહારાજ અને પૂ. વિવેકસાગર સ્‍વામી મહારાજની આગેવાનીમાં કાર્ય11:35 AM IST