News of Monday, 1st July 2024
અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન લોકસભામાં હિંદુ સમુદાય પર રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને વિવાદ ફાટી નીકળ્યો : ટ્રેઝરી બેન્ચે તેના પર સમુદાયનું અપમાન કરવાનો આરોપ મૂક્યો : રાહુલ ગાંધીએ આરોપો નકાર્યા : * સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષના નેતા પર અગ્નિવીર યોજના પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. : * ત્રણ ફોજદારી કાયદાઓ દેશની સૌથી આધુનિક ફોજદારી ન્યાય પ્રણાલી તરફ દોરી જશે તેમ ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. : * ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપ-લે કરી. : * દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન, હરિયાણા અને પંજાબના વધુ ભાગોમાં આગળ વધ્યું. : * મહિલા ક્રિકેટમાં, ચેન્નાઈમાં વિક્રમી ટેસ્ટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું.

(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
