<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

રાજકોટ :પીવા બેઠા પછી વિનોજ (વિનોદ) દિનેશભાઇ રાફુચા (ઉ.વ.૨૨) વધુ દારૂ માંગી ગાળો દેતાં બકાલી મિત્ર અજયગોવિંદભાઇ વાજેલીયા (ઉ.વ.૨૨-રહે. મચ્‍છુનગર આવાસ ક્‍વાર્ટર સામે રૈયાધાર)એ પથ્‍થર ફટકારી ઢાળી દીધો'તો હત્‍યા કર્યા બાદ રાધનપુર ભાગી ગયેલો અજય વાજેલીયા પરત ગ્રીનલેન્‍ડ ચોકડીએ આવતાં ક્રાઇમ બ્રાંચના એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ હુણ, પરમાર, ડોડીયા, સાકરીયાની ટીમોએ દબોચી લીધો

(1:37 PM IST)