<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

હેમંત સોરેન ગઠબંધન પક્ષના નેતા તરીકે ચૂંટાયા, મુખ્યમંત્રી પદની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે : ઝારખંડની રાજધાની રાંચીથી મોટા સમાચાર આવી રહ્યા છે. જેલમુક્ત પૂર્વ CM હેમંત સોરેન ઝારખંડના આગામી મુખ્યમંત્રી બની શકે છે. રાંચીમાં આયોજિત INDI ગઠબંધનના ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. આ બેઠકમાં ચંપાઈ સોરેન, કલ્પના સોરેન અને ઝારખંડ કોંગ્રેસના પ્રભારી સહિત INDI ગઠબંધનના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર છે.

(4:37 PM IST)