News of Friday, 5th July 2024
ગુજરાત સરકાર આગામી થોડા જ દિવસોમાં નવા રાજ્યવ્યાપી 'જંત્રી' દરો જાહેર કરે તેવી સંભાવના છે. સરકાર અભિપ્રાય અને પરામર્શ માટે લોકો સમક્ષ નવા 'જંત્રી' દરો રજૂ કરવાની યોજના તૈયાર કરી રહી છે. નવા દરો અંગેનો અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા સેવાય રહી છે. સત્તાવાર વિગતો હવે પછી જાહેર થાશે. (ન્યુઝફર્સ્ટ)

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
