<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

વિરાટ, રોહિત સહિતના ખેલાડીઓએ છોલે ભૂટરેનો રસાસ્‍વાદ માણ્‍યો : ટીમ ઇન્‍ડિયાનું દિલ્‍હી એરપોર્ટ પર આગમન થયા બાદ સિધી જ મૌર્ય હોટલ ખાતે ખેલાડીઓ પહોંચ્‍યા હતા. જ્‍યાં ખાસ ત્રિરંગા અને ટ્રોફીવાળો કેક બનાવવામાં આવ્‍યો હતો. ખેલાડીઓએ છોલે ભટુરે સહિતની વાનગીઓનો સ્‍વાદ માણ્‍યો હતો.

(9:14 AM IST)