News of Friday, 5th July 2024
રાજસ્થાન સરકારના કૃષિમંત્રી કિરોડીલાલ મીણાનું રાજીનામુ : રાજસ્થાન સરકારમાં કૃષિ મંત્રાલય જેવા મહત્વપૂર્ણ મંત્રાલયની જવાબદારી સંભાળતા કિરોડીલાલ મીણાએ ૧૦ દિવસ પહેલા મુખ્યપ્રધાન ભજનલાલ શર્માને પોતાનું રાજીનામુ સોંપી દીધુ હતું : આજે રાજસ્થાન સરકાર દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યુ છે.

(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
