News of Friday, 5th July 2024
રાહુલ ગાંધી હાથ રસમાં મૃતકોના પરિવારજનોને મળ્યા: પત્રકાર પરિષદ યોજી : લોકસભામાં વિરોધ પક્ષના નેતા-સાંસદ રાહુલ ગાંધી હાથરસ ખાતે સવારે આઠ વાગ્યા આસપાસ મૃતકોના પરિવારજનોને મળી રહ્યા છે અને હવે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.

(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
