<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો છે. કોર્ટ આ કેસમાં આગામી સુનાવણી 17 જુલાઈએ કરશે.

(1:28 PM IST)