તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 6th July 2024
લડશે કે નહીં ? જો બાયડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાની કસમ ખાધી : ૮૧ વર્ષના અમેરિકન પ્રેસિડેન્ટ જો બાયડને વીસ્કોન્સીન ખાતે મેડિસિનમાં એક રેલીમાં આપેલા પોતાના પ્રવચનમાં ચૂંટણી પ્રચારમાં સતત જોડાયેલા રહેવાની અને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાની કસમ ખાધી છે. અમેરિકામાં આ બાબતે હજુ પણ સવાલ પૂછાઇ રહ્યો છે કે શું બાયડન રેસની બહાર ફેંકાઈ જશે ખરા ?

(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
