<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

ભચાઉમાં ૩.૧ ની તિવ્રતાનો ભૂકંપ ભુજ તા. ૬ :.. કચ્‍છમાં હળવો ભૂકંપનો આંચકો નોંધાયો છે. આજે બપોરે ૧ર.૧૦ કલાકે અનુભવાયેલ ભૂકંપની તીવ્રતા રિકટર સ્‍કેલ પર ૩.૧ ની નોંધાઇ છે કેન્‍દ્રબિન્‍દુ ભચાઉથી ૧૬ કિ. મી. દુર નોંધાયું છે.

(3:50 PM IST)