<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

અમિતભાઈએ મંગળા આરતીનો જગન્નાથજીના મંદિરે લાભ લીધો:જય જગન્નાથજી ! અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાના પ્રારંભ પૂર્વે ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મંગળા આરતીનો લાભ લીધો હતો.

(11:22 AM IST)