News of Sunday, 7th July 2024
ગાઝાની સ્કૂલ ઉપર હવાઈ હુમલો: ૧૬ના મોત: આતંકીઓ અહીંથી ઓપરેટ કરતા હતા:ગાઝામાં એક શાળા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૧૬ લોકો માર્યા ગયા છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. :આ નુસરત શરણાર્થી શિબિરમાં હજારો શરણાર્થીઓ રહેતા હતા. :ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે તેણે અલ-ઝૌની સ્કૂલના વિસ્તારમાં ઈમારતોમાંથી કાર્યરત 'આતંકવાદીઓ' પર હુમલો કર્યો હતો.

(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
