<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

બિહારમાં કોસી સહિત અનેક નદીઓમાં ભારે પુર, નદીઓ ગાંડીતુર બની: ગામડાઓમાં પાણી ઘૂસ્યા : બિહારમાં લગાતાર નદીઓ તોફાની સ્વરૂપ પકડી રહી છે. નદીઓના પાણી ભય સપાટીથી ઉપર રહેવા લાગ્યા છે : ત્યારે કોસી નદીએ બેફામ પૂરના પગલે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અનેક ગામોમાં પુર આવ્યા છે, : પાણી ઘૂસી ગયા છે, લોકો ભાગવા લાગ્યા છે.

(1:02 PM IST)