<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

યુપીમાં વધુ એક રાજકીય પક્ષના નેતાની હત્યા : ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં બહેન માયાવતીના બસપા પક્ષના એક જિલ્લા પ્રમુખની ક્રૂર હત્યા પછી હવે યુપીના પ્રયાગરાજ ખાતે અપના દળ એસ પાર્ટીના ૨૯ વર્ષના પ્રવક્તા ઇન્દ્રજીત પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. જમીન વિવાદ કારણભૂત મનાય છે. સંખ્યાબંધ સ્થળોએ પોલીસ તૈનાત.

(9:15 AM IST)