તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 8th July 2024
આસામમાં સ્થિતિ ખરાબ: નૈનીતાલ - ગોવામાં સ્કૂલો બંધ: ઉત્તરાખંડ થી નેપાળ સુધી વરસાદી તબાહી: યુપીમાં અનેક સ્થળે ભારે વરસાદ : આફત બન્યો વરસાદ, આસામમાં ૮૨ મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ, : ઉત્તરાખંડથી નેપાળ સુધી વરસાદે તબાહી મચાવી છે. આસામમાં ભારે વરસાદના કારણે વધુ ૮ લોકોના મોત થયા : ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ ભારે વરસાદ, વિવિધ જળાશયો અને બેરેજમાંથી પાણીનો નિકાલ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
