<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

આજે ૮ જુલાઈએ હવામાન વિભાગે અરુણાચલ, મ.મહારાષ્ટ્ર, બિહાર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય, ઉપ-હિમાલયન પ. બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

(9:49 AM IST)