તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 8th July 2024
અમરનાથ યાત્રાનો ફરી પ્રારંભ: બર્ફાની બાબા પીગળીને લગભગ અલોપ: યાત્રાળુઓમાં કચવાટ : અમરનાથ યાત્રા બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પથી શરૂ થઈ ગઈ છે, આજ સુધીમાં ૧.૬૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરી લીધા છે, બરફાની બાબા પીગળીને લગભગ અલોપ થઈ ગયા છે. યાત્રાળુઓમાં ભારે કચવાટ

(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
