<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

આસામમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરને કારણે વધુ 7 લોકોના મોત:પૂરના કારણે મૃત્યુઆંક 79 પર પહોંચી ગયો:આસામના ઘણા જિલ્લા પૂરથી પ્રભાવિત છે. અનેક ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે.

(9:19 AM IST)