અડવાણીની તબિયત લથડીઃ દિલ્હીના AIIMSમાં દાખલ9:49 AM IST
૧લીથી ત્રણ નવા ‘ક્રિમીનલ લો' લાગુ : IPC-CRPC બનશે ભૂતકાળ : અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદા સમાપ્ત થઇ જશે : ભારતીય ન્યાય સંહિતા સહિત ૩ નવા કાનુન અમલી બનશે : કલમ ‘૪૨૦'નું સ્થાન લેશે BNS ૩૧૬ : FIRથી લઇને કોર્ટમાં ફેંસલા સુધીની સુનાવણી સંપૂર્ણ ઓનલાઇન : નવા કાયદામાં ડોકટરોને રાહત : ૭ વર્ષથી વધુ સજાવાળા બધા ગુનામાં ફોરેન્સિકતપાસ ફરજિયાત : મોબ લીચિંગને આતંકવાદી કૃત્ય ગણવામાં આવશે 9:59 AM IST
વડાપ્રધાને કરી હતી ભવિષ્યવાણી :, સામ પિત્રોડાની કોંગ્રેસમાં વાપસી અંગે ભાજપે શેર કરેલ જુઓ વિડિઓ : વડાપ્રધાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાર્ટી આવા લોકો દ્વારા યોજનાઓ બનાવે છે અને ગુબ્બારા છોડે છે. મને નથી લાગતું કે તેઓ આ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કરશે. થોડા દિવસોની શાંતિ પછી, તેઓ પાર્ટી છોડી દે છે અને પછી પાર્ટીના મુખ્ય પ્રવાહમાં પાછા ફરે છે12:23 AM IST
પીએમ મોદીને કારણે દુનિયાએ જાણ્યું એ લક્ષદ્વીપ બેઠક પર ફરીથી 'પંજા 'નો કબ્જો : રાહુલ ગાંધીની કોંગ્રેસને મોટી ભેટ! : કોંગ્રેસનો આરોપ છે કે લક્ષદ્વીપમાં પ્રવાસનના નામે ગુજરાતના કોર્પોરેટ ગૃહો માટે જમીનો હડપ કરી :હમદુલ્લા સઈદે કહ્યું કે રાજીવ ગાંધી દ્વારા કરવામાં આવેલ કામ કેન્દ્રના ઈશારે બગાડવામાં આવ્યું10:14 PM IST
બીજી ટર્મમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા નવા જ મિજાજમાં જોવા મળ્યા: કોંગ્રેસના સાંસદોને બરાબર ખખડાવ્યા અને બેસાડી દીધા : -પ્રિયંકા ગાંધીએ એકસ ડિજિટલ મીડિયા ઉપર નારાજગી દર્શાવી અને લખ્યું કે શાસક પક્ષના લોકોને સંસદમાં અસંસદીય અને ગેરબંધારણીય સૂત્રોચ્ચાર કરતા રોકવામાં આવ્યા ન હતા, પરંતુ વિરોધ પક્ષના સાંસદે 'જય સંવિધાન' કહ્યું ત્યારે વાંધો ઉઠાવવામાં આવ્યો8:27 PM IST
NEET પેપર લીક મામલે CBIની કાર્યવાહી : મનીષ પ્રકાશ અને આશુતોષની ધરપકડ : 20-25 વિદ્યાર્થીઓ માટે લર્ન એન્ડ પ્લે હોસ્ટેલમાં રૂમ બુક કરાવવાનો આરોપ : અન્ય બે આરોપી ચિન્ટુ અને મુકેશને રિમાન્ડ ઉપર લીધા : વધુ રહસ્યો બહાર આવશે : સીબીઆઇ ની ટીમો બિહાર અને ગુજરાતમાં પેપર લીક તપાસમાં વ્યસ્ત : ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત આઠ લોકોની પૂછપરછ4:58 PM IST
પેપરલીકના હોબાળા વચ્ચે ઓમપ્રકાશ રાજભર વિવાદમાં ઘેરાયા! : કહ્યું- હું ચોક્કસ નોકરીની વ્યવસ્થા કરીશ :જુઓ વાયરલ વિડિઓ : તેઓ કહે છે કે, 'તમારે કોઈપણ વિભાગમાં નોકરી જોઈતી હોય... તમારા પરિવાર, ભાઈ, પુત્ર કે પુત્રીને નોકરી જોઈતી હોય તો ફોર્મ ભર્યા પછી કોલ લેટર આવે તો અમને ફોન કરો. જુગાડ થશે તે નિશ્ચિત છે.6:49 PM IST
રાષ્ટ્રપતિ મુર્મુએ સરકારની ઉપલબ્ધિઓ અને આવતા ૫ વર્ષનો એજન્ડા રજૂ કર્યો : અભિભાષણમાં ઇમરજન્સી, નીટ, ખેડૂત, મહિલા, પેપરલીક, આગામી બજેટ સહિત અનેક મુદ્દાનો કર્યો ઉલ્લેખ : કેન્દ્ર સરકારની ફ્રી રાશન યોજના, વિકસીત ભારત નિર્માણ કરવાનો સંકલ્પ અને પૂર્વોત્તરના રાજ્યોના વિકાસ જેવી યોજનાની જાણકારી આપી3:43 PM IST
રતન ટાટાએ શ્વાન માટે લોકો પાસે માંગી મદદ, કહ્યું- જો તમને કોઈ બ્લડ ડોનર મળે તો મને જણાવો : દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાએ કૂતરા માટે લોકોની મદદ માંગી છે આ માટે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે : આ મૂંગા વ્યક્તિને તાવ છે અને તે ગંભીર રીતે બીમાર છે : રતન ટાટાએ એક ફોન નંબર પણ જાહેર કર્યો 4:33 PM IST
કલમ ૮૦સી હેઠળ ૧.૫૦ રૂપિયાને બદલે ૨ લાખ રૂપિયા સુધીની છૂટ મળશે ? : બજેટમાં જાહેરાત થઈ શકે છે : નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સ છૂટની મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરી શકે છે : સરકારનું ધ્યાન દેશના જીડીપી વળદ્ધિને આગળ વધારવા માટે મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપવા અને મહત્તમ રોકાણ મેળવવાનું છે3:42 PM IST
વૃંદાવન બાદ પંડિત પ્રદીપ મિશ્રા સામે ઉજ્જૈનમાં વિરોધ :સંતસમાજે ચેતવણી આપી: કોર્ટમાં ઢસડી જવા ચીમકી : મધ્યપ્રદેશના સિહૌરના બાબા તરીકે જાણીતા કથાકાર પંડિત પ્રદીપ મિશ્રા સામે વૃંદાવન પછી ઉજ્જૈનમાં સંત સમાજ પ્રદીપ મિશ્રા સામે ઊભો થયો :નાક રગડીને પોતાની ભૂલ કબૂલ નહીં કરે તો કોર્ટમાં જવાની ચેતવણી આપી1:54 PM IST
અમેરિકામાં તેલુગુ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી થઈ : ઘર જેવું વાતાવરણ મળવા લાગ્યું તો આંધ્ર-તેલંગાણાના વિદ્યાર્થીઓ ધડાધડ જવા લાગ્યા : અમેરિકામાં બોલાતી ૩૫૦ ભાષાઓમાં તેલુગુ ૧૧મા ક્રમે છે : જ્યારે ૨૦૧૬માં આ સંખ્યા ૩.૨ લાખ હતી, તે ૨૦૨૪માં વધીને ૧૨.૩ લાખ થઈ ગઈ : કેલિફોર્નિયામાં સૌથી વધુ તેલુગુ ભાષી લોકો : જેમની સંખ્યા લગભગ ૨ લાખ : આ પછી ટેક્સાસ (૧.૫ લાખ) અને ન્યુ જર્સી (૧.૧ લાખ) આવે છે10:28 AM IST
‘‘પ્રેમ ના ફુલો''9:42 AM IST
અભ્યાસની લાલચ આપીને સગાને અમેરિકા લાવ્યો, પછી કામ કરાવ્યું, ભારતીય-અમેરિકન યુગલને સજા : અમેરિકાની એક અદાલતે એક ભારતીય-અમેરિકન દંપતીને તેમના સંબંધીને અમેરિકામાં ભણાવવાની લાલચ આપીને તેમના ગેસ સ્ટેશન અને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ત્રણ વર્ષથી વધુ સમય માટે કામ કરવા માટે દબાણ કરવા બદલ જેલની સજા ફટકારી 12:39 AM IST
સીબીઆઈ કસ્ટડીમાં કેજરીવાલને ચશ્મા રાખવા, દવાઓ લેવા, ઘરે બનાવેલું ભોજન ખાવા અને દરરોજ પત્નીને મળવાની મંજૂરી : કેજરીવાલે જજને કહ્યું કે હું સૂતા પહેલા ગીતા વાંચું છું, તેથી મને ગીતા વાંચવા દેવી જોઈએ. :રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને સીબીઆઈ કસ્ટડી દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક આપવાનું પણ કહ્યું 1:19 AM IST
.jpg)
વિરોધ પ્રદર્શન
.jpg)
હર...હર....મહાદેવ.....
.jpg)
પ્રેક્ટિસ સેશન
.jpg)
કુછ નયે કુછ પુરાને....
.jpg)
સ્વાગતમ....
અકિલા સોશ્યિલ મીડિયાનર્મદા જિલ્લાના અકુવાડા ગામની પ્રાથમિક શાળા જર્જરિત : બાળકો ઓટલે બેસી ભણવા મજબૂર : આ શાળામાં પ્રવેશોત્સવ થયો અને દર વર્ષે થાય છે તો શું અહીંયા કાર્યક્રમ માટે આવતા અધિકારીઓને આ શાળાની દુર્દશા દેખાતી નથી..?!ગ્રામજનોએ દરેક ગ્રામસભામાં શાળાના ઓરડાની માંગ કરી છે, જિલ્લા પંચાયતમાં પણ લેખિત રજૂઆત કરી છે, સ્કૂલના મેડમોએ લખીને જિલ્લા કક્ષાએ આપ્યું છે9:28 PM IST
12 બાળકો સહિત 14 નિર્દોષ લોકોના જીવ લેનાર વડોદરાના હરણી લેક ઝોન દુર્ઘટના મામલે દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાની કોશિશ : હાઈકોર્ટ : રિપોર્ટ જોયા બાદ કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી : કોર્ટે કહ્યું કે કમિટીનો રિપોર્ટ વાંચતા એવું લાગે છે કે કમિટી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને બચાવવા માંગે છે 4:14 PM IST
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ઃ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની : શાળા પ્રવેશોત્સવ બીજો દિવસઃ મુખ્યમંત્રીશ્રીએ છોટા ઉદેપુરમાં બાળકોનું નામાંકન કરાવ્યુ : વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા શાળા પ્રવેશોત્સવથી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છેઃ સરકારની સાથે શિક્ષકોની સહભાગીતા અને વાલીઓની જાગૃતિ થકી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે : વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે છોટાઉદેપુરની પી.એમ.શ્રી તાલુકા શાળા નં-૧ની લીધી મુલાકાત : પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ આપી શાળા પ્રવેશ કરાવતાં મુખ્યમંત્રી : શાળા પ્રબંધન સમિતિના સદસ્યો સાથે શાળા શિક્ષણની ગુણવત્તાની ચર્ચા કરી5:05 PM IST
અમદાવાદ સિવિલ હોસ્પિટલની સિનિયર સિટીઝન દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ : વયોવૃદ્ધ દર્દીઓ માટે આધુનિક પ્રતિક્ષા કક્ષ બનાવ્યો : પ્રતિક્ષા કક્ષનો શુભારંભ ૭૨ વર્ષનાં મહિલા દર્દી કમલાબહેન ચરણના હસ્તે કરાયો : હવે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષની સુવિધા કાર્યરત : ૬૫ વર્ષથી વધુ વયના દર્દીઓએ હવે ઓપીડીમાં લાઈનમાં ઊભા રહેવું નહીં પડે : OPDમાં ડોકટર દ્વારા તપાસમાં પ્રાથમિકતા ઉપરાંત લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ ત્વરિત તપાસ સહિતની વ્યવસ્થા કરાઇ છે : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી4:21 PM IST
ચોરી કરવા કાર ઉઠાવી સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક બે નહીં ૭૧ ચોરીઓ કરનાર આ બંને અનોખા ચોરને આખા ગુજરાતની પોલીસ શોધી રહી છે : પોતાના જ ગુન્હાઓના રેકોર્ડ રાખતા બીજા ચોર સાથે જેલમાં મિલન થતાં મિલકત વિરોધી ગુન્હાઓ આચરી હાહાકાર સર્જી દેનાર ચોરની દાસ્તાન અકિલા સમક્ષ પીએસઆઇ પી.એમ. ધાકડા વર્ણવે છ : વડોદરા સીપી નરસિંહમાં કોમાર,જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી મયુરસિહ રાજપૂતના માર્ગદર્શનમાં ઝડપાઇ જતાં લોકો સાથે પોલીસે પણ સંતોષનો શ્વાસ લીધો12:19 PM IST
સરકાર દ્વારા અપાતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો પ્રારંભ કરાવી બાળકો સાથે રિક્ષાની સવારી કરતા મંત્રી ભાનુબેન બાબરિયા : મંત્રીએ આંગણવાડી - શાળામાં પ્રવેશ કરી રહેલા બાળકો સાથે મંત્રીએ પોતાના મોબાઈલમાં સેલ્ફી પણ લીધી :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની આંગણવાડી-શાળાઓમાં ભુલકાઓને પ્રવેશ કરાવતા મંત્રી ભાનુબેન બાબરિયા9:26 PM IST
સરકાર-સંગઠનમાં ફેરફારોની અટકળો તેજ ૪-૫ જુલાઇએ ભાજપની કારોબારી : પીએમ મોદીના વડપણ હેઠળ સતત ત્રીજી વખત દેશમાં શાસન ધૂરા સંભાળવા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર થશે : રથયાત્રા બાદ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઇ શકે છેઃ સરકાર અને સંગઠનનો ગંજીપો ચિપાશે ! હવે પક્ષ તમામ નારાજ અને નિરાશ કાર્યકરોને એક નવા જોમ અને જુસ્સાથી ફરીથી કામે લાગી જવા માટે સમજાવશે9:37 AM IST
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો બીજો દિવસ : 'વિકસિત ગુજરાત' થકી 'વિકસિત ભારત'નું સ્વપ્ન સાકાર કરવા ૧૦૦ ટકા શિક્ષણ જરૂરી: મુખ્ય સચિવ રાજકુમાર : પર્યાવરણના જતન માટે વડાપ્રધાનશ્રીએ આપેલા 'એક વૃક્ષ માતાના નામે' અભિયાનને ઘર ઘર સુધી લઈ જવા ગામજનોને અનુરોધ : ગાંધીનગર જિલ્લાની આજોલ પ્રાથમિક શાળા-માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન બાળકોનું નામાંકન કરાવી શૈક્ષણિક કારકિર્દીનો પ્રારંભ કરાવતાં મુખ્ય સચિવ રાજકુમાર :માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો2:13 PM IST
રાજકોટ - અમદાવાદ છ માર્ગીયનું ૯૮% કામ પૂર્ણ : મુસાફરીમાં ૪૦ મીનીટનો બચાવ : ૩૬ ફલાયઓવર અને ૩૦ અન્ડરપાસનું કામ પૂર્ણ : કુવાડવા અને સાત હનુમાન મંદિર પાસેનું કામ પ્રગતિમાં : સિકસલેન રોડ પ્રોજેકટની લંબાઇ ૨૦૧.૩૩ કિ.મી. : કુલ ખર્ચ ૩૩૫૦ કરોડ : હીરાસર એરપોર્ટને લાગુ કામ ચાલુ : રસ્તો પહોળો થવાથી અકસ્માતો ઘટયા અને ઇંધણમાં બચત11:23 AM IST
બહુમાળી ભવનમાં ચોથા માળે ધબધબાટીઃ જીએસટીના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને સિંચાઇ વિભાગના ક્લાર્કની સામ-સામી ફરિયાદ : જીએસટીના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને સિંચાઇ વિભાગના ક્લાર્ક એવા તેમના ભાઇ શિવમ પાડલીયાને ઇજાઃ સામા પક્ષે સિંચાઇના ક્લાર્ક શિવરાજસિંહ જાડેજા અને તેના ભાઇ સિધ્ધરાજસિંહ જાડેજાને ઇજા : મહિલા અધિકારીએ ફરિયાદમાં લખાવ્યું કે-મારા ભાઇને શિવરાજસિંહે ફોન કરી કારણ વગર ગાળો દેતાં સમજાવવા જતાં હુમલો કરાયોઃ ટયુબલાઇટના હોલ્ડરથી, ઢીકાપાટુથી માર માર્યોઃ ધમકી પણ દીધી, ચશ્મા તૂટી ગયા, સાથળમાં પાટા માર્યા2:16 PM IST
પંદર-પંદર ગુનાઓમાં સામેલ ભગવતીપરાના સાવન અને સલિમને પાસામાં ધકેલી દેવાયા : જયપ્રકાશ નગરના શખ્સો સામે મારામારી, લૂંટ, ચોરી, દારૂ, હત્યા, હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ : પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ વોરન્ટ ઇશ્યુ કરતાં બી-ડિવીઝન પીઆઇ કરપડા અને ટીમ તથા પીસીબીની ટીમે વોરન્ટ બજવણી કરી વડોદરા તથા સુરત જેલહવાલે કર્યા2:15 PM IST
કોઠારીયા નાકાના બંને હોલ ફરી શરૂ કરાવોઃ હેતુફેર અંગે પગલા લોઃ આક્રોશ : વોર્ડ નં. ૭ ના દશાશ્રીમાળી વણીક જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલીત હોલના મુદ્દે લતાવાસીઓ મનપા કચેરી દોડી ગયા : અભિષેક અને મંગલમ હોલની મિલ્કતોમાં ગેરકાયદે બાંધકામ : જીમ સહિતની દુકાનો ભાડે આપી દેવાઇઃ સ્થાનીકોની મ્યુ.કમિશ્નર દેવાંગ ડી. દેસાઇ અને સ્ટે. ચેરમેન જયમીન ઠાકરને પત્ર દ્વારા રજુઆતઃ યોગ્ય કરવા ખાત્રી 3:47 PM IST
લોન ફ્રોડના બધા પુરાવા અમારી પાસે, જાહેરમાં ચર્ચા કરવા ચેલેન્જ : રાજકોટ નાગરીક બેંકના સીઇઓ સહિતનાઓએ કરેલા ફ્રોડ અંગે દસ્તાવેજી પુરાવા નાગરિક બેંક બચાઓ સંઘ પાસે ઉપલબ્ધ :ગુજરાત હાઇકોર્ટમાં વ્હીસલ બ્લોઅર વિબોધ દોશીની આરબીઆઇ દ્વારા ફ્રોડનો રિપોર્ટ રજુ કરવા પીટીશન દાખલ : કાલબાદેવી બ્રાંચ દ્વારા મુંબઇથી ૧૧૦ કિ.મી. દૂર બ્રાંચના કાર્યક્ષેત્રની બહાર રાયગઢ જિલ્લાના અલીબાગ તાલુકાના એક સર્વે નંબરમાં અધુરા બાંધકામ વાળી મિલ્કત સામે રૂપિયા ૮૦ લાખની ફ્રોડ લોન વર્ષ ૨૦૨૦માં અપાયેલી, આજે પણ ત્યાં અધુરૂ બાંધકામ, બેંકના લોન ખાતામાં આશરે ૯૦ લાખ જેટલી લેણી રકમ નીકળે છે, આ મિલ્કતની માર્કેટ વેલ્યુ ૨૦ લાખની આસપાસ પણ નથી4:12 PM IST
રાજકોટના હાર્દિકનું હવાલો દઇ અપહરણ કરાવાયું: ધોકાવી છોડી મુક્યો : પોરબંદરની યુવતિ સાથે મિત્રતા ધરાવતાં ગોકુલધામ આવાસ ક્વાર્ટરના ૨૪ વર્ષના યુવાનને રાતે તેના નાના ભાઇ ભોૈમિકની નજર સામે જ ફોર્ચ્યુનર કારમાં ઉઠાવી જવાયોઃ ધોકા-પાઇપથી ફટકારી છોડી મુકાયોઃ મારકુટ કરી યુવતિ સાથે મિત્રતા હતી એવું બોલાવી વિડીયો ઉતાર્યાનો આક્ષેપ : યુવતિ સાથે એકાદ વર્ષથી પરિચય હતોઃ પરમ દિવસે જ તેણીના પરિવારજનો સાથે વાત કરી હતીઃ એ પછી ગત રાતે ઉઠાવી લેવાયોઃ માલવીયાનગર પોલીસે અપહૃતના ભાઇ ભોૈમિક સોલંકીની ફરિયાદ પરથી નામચીનની છાપ ધરાવતાં પરીયો, મેટીયો, અમરદિપ, જયલો, રાધે અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો : આરોપીઓ પૈકીના અમુક કારના કાચ તોડવામાં સંડોવાયા હતાં : પોરબંદરના શખ્સોએ અપહરણ કરાવ્યાનું મુક્ત થયેલા હાર્દિકનું કથનઃ પોલીસ તપાસનો ધમધમાટ2:32 PM IST
કાલે અને શનિવારે ૬ વોર્ડમાં પાણીકાપ : તા. ૨૮ના વોર્ડ નં. ૧૧ અને ૧૨ના અંબિકા ટાઉનશીપ, વાવડી, પુનિત પાર્ક, રસુલપરા તથા તા. ૨૯ના વોર્ડ નં. ૭, ૧૪, ૧૭ અને ૧૮ના વિજય પ્લોટ, ઢેબર રોડ, વાણીયાવાડી, કોઠારીયા કોલોની, નારાયણનગર, સ્વાતી પાર્ક સહિતના વિસ્તારમાં પાણી વિતરણ નહિ થાય : મનપા તંત્રની સત્તાવાર જાહેરાત2:33 PM IST
લૂંટારૂ ટોળકીનો સુત્રધાર સમીર ઉર્ફ સમલો ઠેબાને એસઓજીએ દબોચ્યો : એક જ દિવસમાં પાંચ લૂંટ કરી પોલીસને દોડધામ કરાવી દીધી હતીઃ ત્રણ પકડાયા પછી ફરાર હતો : અગાઉ ૯ ગુનાઓમાં સામેલઃ પીઆઇ જે. એમ. કૈલાની ટીમને સફળતા : એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, અને કોન્સ. વિરદેવસિંહ જાડેજાની સફળ બાતમી3:35 PM IST
કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટીપર વાનના સ્ટાફને પુરતું વેતન ચૂકવોઃ રવિવારી બજારના ગરીબોને હેરાન કરોમાં : ગરીબ પાથરણાવાળાઓને લેન્ડ ગ્રેબિંગની નોટીસો ફટકારાઇ તે કેટલે અંશે વ્યાજબી છે... : રાજકોટ તાલુકાના ખેત મજૂરોને ફાળવાયેલ જમીનમાં માથાભારે લોકોનું દબાણ છેઃ તે કેમ તંત્ર દૂર કરતું નથી... : ત્રણ સળગતા પ્રશ્નો અંગે ૧પ દિ'માં જવાબ આપવા કલેકટરને તાકિદઃ નહીં તો ધરણા : રજૂઆત સમયે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આક્રમક એડી. કલેકટરને ટકોર કરી તો કાર્યકરોનો પણ ઉધડો લીધો2:36 PM IST
કાલાવડમાં મેઘરાજાની ધબધબાટી:અનેક ગામોમાં 5 ઇંચ સુધી વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર : દોઢ વર્ષના બાળક સહીત બે ના મોત : કાલાવડના ડેરી ગામમાં બળદગાડું તણાતાં દોઢ વર્ષના બાળકનું મોત મહિલા સહિત પાંચ સભ્યોનો બચાવ : જામજોધપુરના બમથિયા ગામમાં વીજળી ત્રાટકતાં ભરવાડ યુવાન અને 40 ઘેટાં-બકરાંનો ભોગ લેવાયો:કાલાવડના છતર ગામમાં વૃદ્ધને તણાતાં બચાવાયા 1:45 PM IST
જેતપુરમાં ‘એક પેડ મા કે નામ' કાર્યક્રમ10:46 AM IST
કાલાવડના નવાગામ પાસે બાઇક તણાઇ ગયું: વૃધ્ધનો બચાવ 11:19 AM IST
ઊજવણી ઉલ્લાસમય શિક્ષણની...:જસદણ તાલુકાના માધવીપુર, વડોદ અને ગોડલાધાર ગામોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો : સરકારી શાળાઓના ચોગાનમાં વરસાદી અમીછાંટણા સાથે ૨૫૦ ભૂલકાંઓની પા.. પા.. પગલી... : નરેન્દ્રભાઈ મોદી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમા કન્યા શિક્ષણને વેગ આપ્યો તેના સફળ પ્રયાસોને પરિણામે દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરતી થઈ : પારુલ આડેસરા : કાર્યક્રમોમાં જોવા મળી રહેલી દીકરીઓની બહોળા પ્રમાણમાં સહભાગીતા 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાનની સાર્થકતા ગણી શકાય : મામલતદાર એન. સી. વ્યાસ :શૈક્ષણિક કીટ અને ઇનામોનું વિતરણ તેમજ વૃક્ષોનું વાવેતર કરાયું : સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરા અને મામલતદાર એન. સી. વ્યાસની પ્રેરક ઉપસ્થિતિ4:28 PM IST
'ભારત અફઘાનિસ્તાનની હાર માટે દોષિત: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને T20 વર્લ્ડ કપના શેડ્યૂલ પર ઉઠાવ્યા સવાલ: પક્ષપાતનો આરોપ લગાવ્યા : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને અફઘાનિસ્તાનની સેમીફાઈનલમાં હાર બાદ T20 વર્લ્ડ કપ 2024ના શેડ્યૂલ પર સવાલ ઉઠાવ્યા: વોને આરોપ લગાવ્યો કે ટૂર્નામેન્ટનું શિડ્યુલ ભારતીય ટીમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવાયુ 10:39 PM IST
































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































































































