<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

વડાપ્રધાન મોદી ઓસ્ટ્રિયાના પ્રવાસે રવાના થયા : રશિયાની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ઓસ્ટ્રિયાના પ્રવાસે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદીની આ પહેલી ઓસ્ટ્રિયા મુલાકાત છે. 40 વર્ષ બાદ પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયા જઈ રહ્યા છે.

(9:19 AM IST)