<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

પોરબંદર જિલ્લામાં બપોર પછી વરસાદી માહોલ :રાણાવાવમાં 1 ઇંચ : પોરબંદરમાં 6 મી.મી. કુતિયાણામાં 5 મી,મી,વરસાદ :પોરબંદર જિલ્લામાં બપોરે 2 વાગ્યા પછી ધીમીધારે વરસાદ વરસી રહયો છે, બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધીમાં પોરબંદરમાં 6 મી,મી, કુતિયાણામાં 5 મી,મી, અને રાણાવાવમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે

(9:19 AM IST)