તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 10th July 2024
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં આજે પણ વરસાદ ધબધબાટી બોલાવશે; યલો એલર્ટ : ગુજરાતમાં આજે સંખ્યાબંધ સ્થળોએ વરસાદની આગાહી: દુરદર્શનના અહેવાલ મુજબ ૧૪ જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. : આજે સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં અને દ. ગુજરાત સહિત પંચમહાલ દાહોદ છોટાઉદેપુર જિલ્લા માટે રેડ એલર્ટ અપાયું હોવાનું પણ જણાવાયું છે : જો કે આજે સવારે ૮ વાગ્યા આસપાસની ઈન્સેટ ઉપગ્રહની તસવીરમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપર ખાસ વાદળાઓ જોવા મળતા નથી.

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
