તા. ૧ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૫ ગુરૂવાર
News of Wednesday, 10th July 2024
બાઈક ટકરાવાથી લાગેલી આગમાં બે લોકો જીવતા સળગી ગયા : યુપીના મહોબા જિલ્લામાં બાઈક ટકરાવાથી લાગેલી આગમાં બે લોકો જીવતા સળગી મર્યા છે. : આ ઉપરાંત આ ઘટનામાં દૂર ફેંકાઈ ગયેલા અન્ય બે શખ્સો સહિત ચારના મોત થયા છે. સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો.

(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
