<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

આજે સાંજે ૪:૩૦ વાગ્‍યાથી ટીમ ઇન્‍ડિયાની યુવા ટીમ અને ઝીમ્‍બાબ્‍વે વચ્‍ચે ત્રીજો ટી-ર૦ બીજા ટી-ર૦માં ટીમ ઇન્‍ડિયાની ધમાકેદાર બેટીંગ બાદ બોલીંગમાં પણ શાનદાર પ્રદર્શન કરી જીત મેળવતા ખેલાડીઓનો ઉત્‍સાહ જોરમાં છે. કેપ્‍ટન ગિલ વિનીંગ કોમ્‍બીનેશન જાળવી રાખશે,પણ જયસ્‍વાલ, સેમસન અને દુબે ટીમમાં પરત ફર્યા છે ત્‍યારે જોવાનું એ રહે છે કે ગિલ ટીમમાં કોઇ ફેરફાર કરશે કે નહીં.

(12:08 PM IST)