ભારતમાં ગૃહ યુધ્ધ : ઇસ્લામિક સ્ટેટ સ્થાપવાનો હેતુ : વિદેશોમાં ૧૩૦૦૦ની ફોજ : PFIને લઇને ઇડીનાં ચોંકાવનારા ખુલાસા : રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો હેતુ : બંધિત સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ના ખોફનાક ઇરાદા : અખાતના દેશોમાં ૧૩૦૦૦ સક્રિય સભ્યો : તેમને કરોડોનું ફંડ એકઠુ કરવાનાં આદેશો : હવાલા થકી ભારતમા૦ ત્રાસવાદીઓને પહોંચાડવાનું મિશન : શસ્ત્રોની તાલિમ - ફન્ડીંગ - હિંસા ભડકાવવાનો આરોપ10:46 AM IST
મોરેનામા ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ: અનેક મકાનો ધરાશાયી : વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખો વિસ્તાર ધ્રૂજી ગયો : કાટમાળ હટાવવા અને લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ : વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે તપાસ : લોકો એવું પણ કહે છે કે ગજરાજ સિંહ ફટાકડા બનાવતા અને સ્ટોર કરતા હતા ફટાકડામાં આગ લાગવાને કારણે વિસ્ફોટ થયો હતો જેના કારણે મકાનોને નુકસાન થયું એક મહિલા અને બાળક સહિત અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા 6:08 PM IST
ટેસ્લા અને SapceX CEO ઈલોન મસ્ક ભારતમાં પ્રદાન કરશે કોઈ વાયર કે ટાવર વગરની ઈન્ટરનેટ સેવાઓ : સરકાર દ્વારા સેટેલાઇટ સ્પેક્ટ્રમ ફાળવણીની પ્રક્રિયા ઝડપી : કિટમાં Wi-Fi રાઉટર, કેબલ અને નાની ડીશ હશે. આ આખી કિટને એસેમ્બલ કરીને ઘરની છત પર સેટ કરવામાં આવશે જેથી ડિશ સ્ટારલિંક સેટેલાઇટના સિગ્નલ સાથે સીધી કનેક્ટ થઈ જશે4:13 PM IST
'કોઈ બચવું જોઇએ નહીં ': મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આદેશ : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં તોફાનીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી : બુલડોઝર ફરે તે પહેલા લોકો ડરી ગયા, પોતાનો સામાન પેક કર્યો : બહરાઇચમાં બુલડોઝરની કાર્યવાહી પહેલા લોકોએ તેમના ઘરો ખાલી કરી દીધા : 13 ઓક્ટોબરે ભડકેલી હિંસામાં રામ ગોપાલની હત્યા કરવામાં આવી હતી4:34 PM IST
બિહારમા ઝેરી દારૂથી અનેક લોકોના મોત બાદ મોદીના મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે ઝેરી દારૂના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે. અમે આ બાબતને હળવાશથી નથી લઈ રહ્યા કોઈને બક્ષવામાં નહીં આવે : આ કેસમાં જે તીવ્રતાથી તપાસ થઈ રહી છે જે રીતે SIT બનાવીને ધરપકડ કરવામાં આવી રહી છે તે પણ સરકારની ગંભીરતા દર્શાવે છે અમે આ બાબતને હળવાશથી નથી લઈ રહ્યા4:45 PM IST
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો 'શૂટર' બોલ્યો કે "બાબા સિદ્દીકી ભલા માણસ થોડા હતા! તેના ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ સાથે પણ સંબંધો હતા" : લોરેન્સ બિશ્નોઈ ગેંગના પકડાયેલા શૂટર યોગેશ ઉર્ફે રાજુએ દાવો કર્યો છે કે બાબા સિદ્દીકની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે સલમાન ખાન કેસની વચ્ચે આવી રહ્યા હતા12:11 PM IST
મોટો અકસ્માત : પૂરપાટ ઝડપે આવતી ટ્રકે કંવરિયાઓને કચડી નાખ્યા : પાંચના ઘટનાસ્થળે જ મોત : 20 ઘાયલ : અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર : આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ : બિહારના બાંકા જિલ્લાના ફૂલીદુમર પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરડીહ ગામ પાસે એક કરુણ અકસ્માત થયો, જ્યારે એક ઝડપી ટ્રક કંવરિયાઓના ટોળા સાથે અથડાઈ10:47 AM IST
હમાસ ચીફ યાહ્યા સિનવરના પોસ્ટમોર્ટમમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા: દાંત ઉખાડી કઢાયો - આંગળી કાપી નખાઈ અને હાથ તૂટી ગયો : જુઓ વિડિયો : તેના મૃત્યુની અંતિમ ક્ષણોમાં, સિનવર જીવિત રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો : આ જ કારણ હતું કે જ્યારે ડ્રોન તેની નજીક પહોંચ્યુ ત્યારે તેણે તેના પર લાકડીથી હુમલો કર્યો10:33 AM IST
બિહારના બાંકામાં સ્કોર્પિયોએ પાંચ લોકોને કચડી નાખ્યા :અનેક ઘાયલ : રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો : સ્કોર્પિયોથી કચડાઈ જતાં પાંચ શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત:એક ડઝનથી વધુ લોકો ઘાયલ :મૃતકોમાં ત્રણ મહિલા, એક છોકરી અને એક પુરુષ:પોલીસ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો :બે પોલીસ કર્મચારીઓ ઘાયલ :ટોળાએ પોલીસની ડાયલ 112 ગાડીને આગ ચાંપી દીધી 11:24 PM IST

મોંઘા રે તમે…..

દિવાળીની જગમગાટ

વિરોધ પ્રદર્શન

રંગોળી સજાવો….

વિજેતા સંગ સેલ્ફી
અકિલા સોશ્યિલ મીડિયાકોવિડ હોસ્પિટલ બાદ GMERS કોલેજ અને સિવિલ હોસ્પિટલ શરૂ કરાતા રાજપીપળામાં આયુર્વેદ કોલેજની સરકારી જાહેરાત માત્ર કાગળ પર રહી ગઈ : સરકારી નીતીને કારણે આયુર્વેદ હોસ્પિટલની રોનક પણ છીનવાઈ: નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે આયુર્વેદ કોલેજ શરુ કરવાની સરકારની જાહેરાત માત્ર કાગળ પરની પોકળ જાહેરાત પુરવાર થઇ હોય એમ લાગી રહ્યુ છે11:08 PM IST
ICDS સાગબારા દ્વારા પાનખલા સરકારી કોલેજ ખાતે નારી સંમેલનનું આયોજન કરાયું : મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન દક્ષાબેન વસાવાના અધ્યક્ષતામાં સંમેલન કાર્યક્રમ યોજાયો: ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, સાયબર ક્રાઇમ, 181 હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર તથા કાયદાકીય સુરક્ષા અંગેની માહિતી આપી10:54 PM IST
અમદાવાદ સિવિલ મેડિસીટીની GCRI ખાતે બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ સંદર્ભે "લોક દરબાર" નું આયોજન કરાયું : 800થી વધારે લોકોએ બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી :નિષ્ણાત ડોકટરો દ્વારા બ્રેસ્ટ કેન્સર સંદર્ભે મહિલાઓના પ્રશ્નો મૂંઝવણોના જવાબ આપવામાં આવ્યા: PMJAY યોજના, સ્કૂલ હેલ્થ કાર્ડ યોજના તેમજ અન્ય કેટેગરીને લગતી યોજનાઓનો લાભ લઈ દર્દી કરાવી શકે છે બ્રેસ્ટ કેન્સરનું નિદાન: ડો.શશાંક પંડ્યા: બ્રેસ્ટ કેન્સર શરૂઆતના સ્ટેજમાં ડિટેક્ટ થઈ જાય તો તેનું સંપૂર્ણપણે અને સરળતાથી નિદાન શક્ય:ડો. શશાંક પંડ્યા10:01 PM IST
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત પાછળ બેસનારાને પણ લાગુ પડશે નિયમ :પરિપત્ર બહાર પડ્યો : સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી અર્ધ સરકારી કચેરી, બોર્ડ નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓમાં ટુ વ્હીલર વાહનો ઉપર આવતા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવી પડશે6:58 PM IST
હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો :અમદાવાદમાં ધોધમાર વરસાદ : દક્ષિણ ગુજરાત માટે હજુ આગામી 2 દિવસ 'ભારે', સૌરાષ્ટ્ર પણ એલર્ટ : અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી 6:15 PM IST
‘વડોદરા તો સંસ્કાર નગરી છે અને એટલે જ સ્વચ્છતાને સ્વભાવ બનાવીને તેને સંસ્કારમાં ઉતારવો પડે , મુખ્યમંત્રી કે વડાપ્રધાન આવે ત્યારે જ સફાઈ થાય તેવુ નથી જોઈતું : ભુપેન્દ્રભાઈ પટેલે વડોદરાના તંત્રને ટોણો માર્યો : બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સિનર્જી નામના કાર્યક્રમમાં હળવી શૈલીમાં મુખ્યમંત્રીએ જાહેરમાં ટકોર કરી3:54 PM IST
ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી : આયુર્વેદિક દવાની આડમાં એલોપેથીક દવા ભેળવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા રેકેટનો પર્દાફાશ : નવસારીના કાંગવાઈ ગામે રહેતા વ્યક્તિ પાસેથી આશરે રૂ. ૯૦ હજારની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરાયો : ગેરકાયદેસર રીતે દવાનું ઉત્પાદન તેમજ વેચાણમાં સંડોવાયેલા વ્યક્તિ વિરુદ્ધ દવાના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કડક કાયદેસરની કાનુની કાર્યવાહી 4:10 PM IST
એક હજાર એન્ટ્રી ફી..અને વિદેશી યુવતી સાથે શારીરિક સંબંધ માટે ૩થી ૪ હજાર લેવાતા હતા : સીપી નરસિંહમાં કોમારની સૂચનાનાં પગલે એડી.સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં પીઆઇ ડો. ભાવના પટેલ ટીમને મોટી સફળતા : થાઇલેન્ડ (પટાયા) ખાસ ઉદ્દેશથી જતા ચોક્કસ લોકોની મોટી સંખ્યાના સર્વે પછી થાયલેન્ડથી વડોદરા યુવતીઓ લાવી સ્પાંની આડમાં ચાલતા દેહ સંબધ ધંધાનું નેટવર્ક ખૂલ્યું2:34 PM IST
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન સ્ટાર્ટઅપ સિર્નજી - ૨૦૨૪માં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ : સ્ટાર્ટઅપ, મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા દેશ ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી રહ્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોને વિકસિત ભારતના નિર્માણ માટે ન્યૂ એઝ પાવર તરીકે પ્રસ્થાપિત કર્યા છે:ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણનું જતન કરવું જરૂરી:મુખ્યમંત્રી :બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં રૂ.૫ લાખ ૧૧ હજાર એકસો એકનો ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કર્યો9:52 PM IST
પૂ. ગાંધીજીએ સૂચવેલા સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા મૂલ્યો હશે તો જ દુનિયા સુખ અને શાંતિથી જીવી શકશે : આચાર્ય દેવવ્રતજી : ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ મૂલ્યોને લઈને આગળ વધે એ જ અભ્યર્થના :પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન ન ઉદ્દેશ સાથેની ગ્રામ જીવન યાત્રા 21 થી 26 ઑક્ટોબર દરમ્યાન 18,000 ગામોમાં ગ્રામજનો અને ખેડૂતોને માર્ગદર્શન આપશે : રાજ્યપાલ અને મહાનુભાવો એ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું;ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટનું લોકાર્પણ : ગાંધી વિમર્શના આઠ પુસ્તકોનું વિમોચન કરાયું : કવિ તુષાર શુક્લએ લખેલા પ્રાકૃતિક કૃષિ ગીતનું પણ લોકાર્પણ6:21 PM IST
25 દિવસમાં શારીરિક પરીક્ષા પૂર્ણ કરાશે , 15 થી 17 લોકેશન પર શારીરિક પરીક્ષા લેવાશે , પહેલા પીએસઆઈ ભરતીની શારીરિક પરીક્ષા પૂર્ણ થશે એ પછી લોકરક્ષકની ભરતી માટે શારીરિક પરીક્ષા લેવાશે : પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીને લઈને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની જાહેરાત : હું પોલીસ પાસે રહેલા ગ્રાઉન્ડ સંદર્ભે લેટર લખીશ. સંસ્થાઓ પાસે રહેલા મેદાન ઉમેદવારોની તૈયારી માટે ઉપલબ્ધ કરાવવા વિનંતી કરાશે5:05 PM IST
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રજિસ્ટ્રેશન કરીને જીતી શકો છો સરપ્રાઇઝ ગિફ્ટ, તો આજે જ કરો રજિસ્ટ્રેશન ! આ રજિસ્ટ્રેશનની સાથે દરેક શોપિંગ ઝોન સુધી પહોંચવા ફ્રી બસ રાઇડ, એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ તેમજ મ્યુઝિકલ અને કલ્ચરલ કાર્યક્રમના નિ:શુલ્ક પ્રવેશ પાસ મળશે : સિંધુ ભવન રોડ ખાતે ૨૦ ઓક્ટોબરના રોજ સાંજે ૬થી ૧૦ કલાકે ગાયક કલાકાર પ્રહર વોરાનું લાઇવ પર્ફોર્મન્સ : કાંકરિયા ખાતે આ વીકએન્ડમાં યોજાશે લેસર શૉ3:44 PM IST
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા : ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર, ઇલેક્ટ્રોનિક્સ, રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવી કંપનીઓનું થશે નિર્માણ : વિવિધ પરિવહન માટે અમદાવાદ-ધોલેરા વચ્ચે ગ્રીનફિલ્ડ ફોર લેન એકસપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ફ્રેઈટ રેલ લાઇનનો વિકાસ કરાશે : નરેન્દ્રભાઇ મોદીના “વિકસિત ભારત@૨૦૪૭” ના સ્વપ્નને સાકાર કરવા ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા રોકાણ12:55 PM IST
આ વર્ષે દિવાળીમાં બોનસ તરીકે શું આપશે સવજીભાઈ ધોળકિયા ? કાર અને ફ્લેટ પહેલેથી જ આપી ચુક્યા છે : સવજીભાઈ ધોળકિયા તેમની કંપનીના કર્મચારીઓને પરિવાર સમાન માને છે. તે કંપનીના કર્મચારીઓના માતા-પિતાને પણ દર વર્ષે ટૂર પર મોકલે છે. અત્યાર સુધીમાં તેણે 4000 થી વધુ લોકોને કાર, ઘર અને ઘરેણાં આપ્યા છે.1:17 PM IST
સ્વામિનારાયણ સંપ્રદાય સેવાની ભાવનાથી કાર્યરત : રાજકોટ ગુરૂકુળની ગણદેવી નવસારી શાખામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સી.આર.પાટીલનું ઉદ્દબોધન રાજકોટ ગુરૂકુલની ગણદેવી નવસારી શાખામાં ગૌધામ અને પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ તેમજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિતના સંતો અને હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.2:35 PM IST
ફાયર એનઓસી અપાવવા ૩૦ હજારની લાંચ લેતાં ખાનગી પેઢીનો માણસ દબોચાઇ ગયોઃ ફાયર બ્રિગેડના કેટલાકના તપેલા ચડશે? : રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ચીફ ફાયર ઓફિસર, ડે. ચીફ ફાયર ઓફિસર જેલમાં ગયાઃ નવા આવેલા અધિકારી પણ લાંચમાં પકડાયા હતાં, છતાં આ બદ્દી જેમની તેમ! : પ્રોપર્ટી એક્સપોના ડોમ માટે એનઓસી અપાવવા સ્પેસિફીક ફાયર પ્રોટેક્શન લિ.નો સેલ્સ એક્ઝીક્યુટીવે લાંચ માંગી હતીઃ એસીબીના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલની રાહબરીમાં જામનગર એસીબી પીઆઇ આર. એન. વિરાણી અને ટીમે ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં છટકુ ગોઠવ્યું 11:48 AM IST
ધોરાજી-ઉપલેટામાં નવા આધાર કાર્ડ કેન્દ્રો શરૂ કરો કેનાલોની સફાઇ ઝડપી કરાવોઃ દવાખાનાના અનેક પ્રશ્નો પેન્ડીંગ : ફરિયાદ-સંકલનમાં સાંસદો-ધારાસભ્યો ઉકળી ઉઠયાઃ કલેકટર સમક્ષ પ્રશ્નોનો મારો... : સાંસદની ગ્રાંટમાંથી એમ્બ્યુલન્સ ફાળવાઇ છતાં તે અપાઇ નથીઃ બોરવેલ-આંગણવાડી-લાયન્સ સેન્ટર-આજી રીવફ્રન્ટ-પાટણવાવમાં દબાણ અંગે રજૂઆતો...3:37 PM IST
સામા કાંઠે આવકાર સિલ્વરમાં કારીગરે એક વર્ષ સુધી દાગીના ચોર્યાઃ ૬ મિત્રો સાથે મળી ઓગાળીને રૂા.૧.૧૨ કરોડનું ચાંદી વેંચી માર્યુ! : દેવાંગ ગોદડકા રોજ છુટતી વખતે જે હાથમાં આવે એ દાગીના ચોરી લેતો, બહાર જઇ મિત્રો સોનીયો, સતિષ, સાહિલ, કિશન, હાર્દિક, યોગેશને આપતોઃ આ બધા ૫૦ ટચના દાગીના ઓગાળી નાખી તેમાંથી ૧૦૦ ટચનું ચાંદી એકઠુ કરી વેંચી નાખી રોકડી કરી લેતા'તાં : સામા કાંઠે શક્તિ સોસાયટીમાં ભઠ્ઠી ચલાવતાં અલ્પેશભાઇ ઉર્ફે બાબાભાઇ ડોડીયાએ થોરાળા પોલીસમાં જાણ કરતાં પીઆઇ એન. જી. વાઘેલા, ભરતસિંહ પરમારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ વાર્ષિક હિસાબમાં ઘટ આવતાં તપાસ થતાં સીસીટીવી કેમેરાને આધારે ભોપાળુ ખુલ્યું: પકડાઇ જતાં ચાંદી પાછુ આપી દેશે કહી સમય માંગ્યોઃ પણ છેલ્લે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેવાનું કહી દીધું!1:28 PM IST
દિવાળી નિમીતે ઘરની સફાઇ માટે આવેલા શખ્સો ૧૪ લાખ ચોરી ગયા! : પડોશીને ત્યાં અગાઉ સફાઇ કરી ગયા હોઇ તેની પાસેથી નંબર લઇ ફોન કરતાં પ્રભુ નામનો શખ્સ અને બીજા ત્રણ જણા આવ્યા હતાં : સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રીયલ એસ્ટેટના ધંધાર્થી, કારખાનેદાર હરસુખભાઇ ઠુમ્મરના ઘરમાં બનાવઃ શકદારને સકંજામાં લેવા તાલુકા પોલીસની તજવીજ : સફાઇ વચ્ચે પ્રભુ અને બીજો શખ્સ અમારે ઇમર્જન્સી કામ આવતાં જવું પડશે, બીજા બે માણસો મોકલુ છું કહી નીકળી ગયેલા3:13 PM IST
૮ માસના બાળક આફતાબનું ડેંગ્યુ નેગેટિવ થયા બાદ મોતઃ નર્સે એક સાથે ૪ ઇન્જેક્શન આપી દીધાનો આક્ષેપ : રાધેકૃષ્ણ સોસાયટીના બાળકને તાવ આવતાં ખાનગી હોસ્પિટલે લઇ જવાયુ, ડેંગ્યુનો રિપોર્ટ આવતાં દાખલ કરાયું, રિપોર્ટ નોર્મલ થતાં રજા અપાઇઃ પણ એ પહેલા નર્સે ઇન્જેક્શન આપી દીધા બાદ તબિયત બગડયાનો પિતાનો આક્ષેપઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ11:48 AM IST
અનારબેન પટેલ સંચાલીત ક્રાફટ રૂટસ દ્વારા એકઝીબીશનનો પ્રારંભ : પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા બહેનો આત્મનિર્ભર બને તે માટે ક્રાફટ રૂટસ નામની સંસ્થાની ૧૯૯પમાં સ્થાપના કરેલી : અભય ભારદ્વાજ હોલ ખાતે પાંચ દિવસ સુધી ચાલનાર આ એકઝીબીશનમાં દેશના ૧૯ રાજયોમાંથી આવેલા કારીગરો દ્વારા હાથથી બનાવેલી પેઇન્ટીંગ, ડાઇંગ, વણાંટકામ, કપડા સુશોભન સહિતની કયારેય ન નિહાળી હોય તેવી ઢગલાબંધ વસ્તુઓનો ખજાનો 3:37 PM IST
ગોંડલ યાર્ડમાં મગફળીની ૬૦,૦૦૦થી વધુ બોરીની આવક10:09 AM IST
ધ્રોલમાં શરદપૂર્ણિમા રાસ-ગરબા મહોત્સવની ભવ્ય ઉજવણીઃ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય સહિતના ઉપસ્થિત : શરદપૂનમની રાતડીને, ચંદ્ર ઉગ્યો આકાશ રે.. :ધ્રોલ પાલીકા પૂર્વ પ્રમુખ વીરમભાઇ વરૂ દ્વારા સફળતાપૂર્વક આયોજનઃ ૪૮ ગરબી મંડળની બાળાઓએ રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લીધોઃ દીકરીઓને ભોજન કરાવીને માતાજીના આર્શીવાદ લેતા વરૂ પરીવાર10:10 AM IST
પોરબંદરના સિધેશ્વર મહાદેવ મંદિરમાં શરદોત્સવ 1:48 PM IST
ભીમા દુલાની ૩ દિવસની રિમાન્ડ નામંજુરઃ જેલ હવાલે : આદિત્યાણાના બોરીચા નજીક રસ્તે ચાલવા પ્રશ્ને વૃધ્ધ ઉપર હુમલામાં ભીમા દુલા સહિત ૩ સામે ગુન્હો નોંધાયેલઃ પોલીસ તપાસમાં ભીમાના ઘેર દારૂ ઘાતક હથિયારો સહિત લાખોની રોકડ મળી આવી હતી : ભીમા દુલાની વાડીમાં પોલીસની તપાસમાં પ્રાણઘાતક હથિયારો જીવતા કાર્ટીસ અને ભારતીય બનાવટના દારૂની બોટલો મળી આવી હતીઃ ભીમા દુલા સામે પાસ પરમીટ વિના દારૂ રાખવા બદલ પોલીસે પ્રોહીબીશનનો ગુન્હો 11:15 AM IST
નાયબ વિકાસ કમિશનર એમ. આર. પરમારનો જન્મદિન1:40 PM IST
જૂનાગઢના સેવાભાવી અશોકભાઇ પંડયાનો જન્મદિવસ3:33 PM IST
બીપીનભાઇ ઓઝાનો કાલે જન્મ દિવસ12:01 PM IST
યુવા વકીલ જય કોટેચાનો કાલે જન્મદિવસ3:32 PM IST











































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી










































































































































































































